Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 10
________________ પ્રકાશકીય શ્રી કુંથુનાથદાદા તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની અસીમ કૃપા શ્રી સંઘમાં વરસી રહી છે. ઈ.સ. ૧૯૯૨-૯૩ માં અહીં વસતા અલ્પસંખ્યક જૈનોને પણ જિનભક્તિ માટે પૂ.આ.ભ. શ્રી ચંદ્રોદયસૂરિ મ. તરફથી શ્રી શત્રુંજય પાર્શ્વનાથ પ્રભુજીનું પાવનીય જિનબિંબ પ્રાપ્ત થયું. ત્યારબાદ સરગમ બિલ્ડર્સના ભાઈઓ શ્રી કરસનભાઈ, લવજીભાઈ, ભરતભાઈ તથા ડૉ. દિનેશભાઈ તથા શ્રાદ્ધવર્ય શ્રી ધીરુભાઈ, શ્રી ચંપકભાઈ મોદી, પ્રેમચંદ મોહનલાલ મોદી (વડગામવાળા)ની જિનમંદિર નિર્માણની શુભભાવનાથી ભવ્ય જિનાલયનું ખનન તથા શિલાન્યાસ પૂ. અધ્યાત્મયોગી આ.ભ. શ્રી કલાપૂર્ણસૂરિ મ. ની પાવન નિશ્રામાં થયું. વિ.સં. ૨૦૫૪, સન્ ૧૯૯૭ના વર્ષમાં પૂ.આ.ભ. શ્રી અરવિંદસૂરિજી મ., પૂ.આ.ભ. શ્રી યશોવિજયસૂરિજી મ., પૂ.આ.ભ. શ્રી મુનિચન્દ્રસૂરિજી મ. ની નિશ્રામાં પૂ. પં. શ્રી ભાગ્યેશવિજયજી મ., પૂ. મુનિરાજ શ્રી મહાયશવિજયજી મ. ના મુહૂર્ત તથા માર્ગદર્શનથી નૂતન જિનાલયમાં પ્રભુજીની અંજનપ્રતિષ્ઠા માગસર સુ-૫ તા. ૪-૧૨-૧૯૯૭ ના સંપન્ન | થઈ. ત્યારથી અમારા સંઘનું સંયસ્વરૂપ પ્રારંભાયું પ્રતિષ્ઠા પછી અમારા સંઘનો સર્વાંગીણ વિકાસ થતો રહ્યો છે. પ્રતિષ્ઠા થઈ ત્યારથી પૂજ્યોની પાવન પ્રેરણા આરાધના ભવનની જગ્યા સંપાદન કરવા ચાલુ હતી. તેને પૂ. ગચ્છાધિપતિ આ.ભ. શ્રી જયઘોષસૂરિજી મ. આગળ ધપાવીને ફંડનો પ્રારંભ થયો. પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરિજી મ. દ્વારા લોન યોજના થઈ. પૂ. પં. શ્રી મુક્તિવલ્લભ વિ.મ., પૂ. શ્રી ઉમા છે. મૂ. જૈન સંઘની તUEUતી વિકાસગાથા

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 306