Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગેલ કરતી બીજી ટૂંકો દેખાય છે. ચાલો હવે આપણે સામેની ધર્મશાળામાં જરા વિસામો કરીએ. હવે : અહીંથી આપણે “જળમંદિર તરફ જવાનું છે. ચાલો, નીચે ઉતરવા લાગો. આ આવ્યું : જળમંદિર. કેટલું સુંદર અને રળિયામણું જિનાલય છે !! મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથ ભગવંત કેવા સુંદર અને સોહામણા લાગે છે. કમઠ ધરણેન્દ્ર ચ.” સ્તુતિઓ બોલાવવી. સામૂહિક ચૈત્યવંદન સુંદર સ્તવન સમૂહમાં ઝીલાવવું. (રાગ... બેના રે) | આવ્યા રે... આવ્યા અમે શિખરજી પાવન તીરથ માંય ! શિખરજી તીરથ તારક કહેવાય ! વીસ જિનેશ્વર, મુક્તિ સિધાવ્યા કર્મ કઠોર ખપાવ્યા-૨ / આત્મગુણો ને પ્રકટ કરીને, આસવ બંધ હટાવ્યા-૨ // લાવ્યા રે... ભાવના ફૂલ આ તીરથરાજ ગણાય . શિખર ૧/ અસંખ્ય મુનિવર શિવપદ પામ્યા, ભવ-ભવથી વિસરામ્યા મારા - ૧૪૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90