Book Title: Sajjanastuti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 61
________________ ૪૮ સજ્જનસ્તુતિહાવિંશિકા/પ્રશસ્તિ/શ્લોક-૪-૫ અને મારા જેવા જડસ્થાનવાળા પણ જનમાં મ્યુનિનની=અભ્યદયની જનની થઈ=આબાદીને પેદા કરનારી થઈ નવનિરિઘવપુષા—સુવર્ણના કસોટી પથ્થર જેવા સ્નિગ્ધ શરીરવાળા વિણાનાં ગીતવિનયમિદાનાં તચ્છિા = પંડિત એવા પૂ. જીતવિજય મ. સા.ના અભિધાનવાળા તેઓના શિષ્યના વિદ્વાન પૂ. જીતવિજયજી મ. સા. નામના તે પૂ. લાભવિજયજી મ. સા.ના શિષ્યતા, વિનં વā=અવિકલ બળને સ્તુન:=અમે આવીએ છીએ એમ ગ્રંથકારશ્રી કહે છે. I૪ના શ્લોકાર્થ : કમળના વનમાં ઝડપથી સૂર્યના પ્રકાશ જેવી જે પૂ. લાભવિજયજી મ. સા.ની દષ્ટિનો વિલાસ મારા જેવા જડના સ્થાનવાળા પણ જનમાં અભ્યદયની જનની થઈ; સુવર્ણના કસોટી પથ્થર જેવા સ્નિગ્ધ શરીરવાળા, પંડિત એવા પૂ. જીતવિજય મ. સા. નામના તે પૂ. લાભવિજયજી મ. સા.ના શિષ્યના અવિકલ બળની અમે સ્તવના કરીએ છીએ. llli ભાવાર્થ - પૂ. કલ્યાણવિજયજી મ. સા.ના શિષ્ય પૂ. લાભવિજયજી મ. સા. ઘણાં શાસ્ત્રો ભણેલા હતા, તેથી ગ્રંથકારશ્રીને તેમની પાસેથી ઘણા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. તેમના પૂ. જીતવિજયજી મ. સા. નામના શિષ્ય હતા, જેમના દેહનો વર્ણ કસોટીના પત્થર જેવો શ્યામ હોવા છતાં સ્નિગ્ધ હતો, અને જેઓનું બળ અવિકલ હતુંeતપ, સંયમની પ્રવૃત્તિ કરવામાં સમર્થ શરીર હતું, તેમની અમે સ્તુતિ કરીએ છીએ. જો શ્લોક - प्रकाशार्थं पृथ्व्यास्तरणिरुदयाद्रेरिह यथा यथा वा पाथोभृत्सकलजगदर्थं जलनिधेः । तथा वाणारस्याः सविधमभजन ये मम कृते सतीर्थ्यास्ते तेषां नयविजयविज्ञा विजयिनः ।।५।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68