Book Title: Sagar Samadhan Part 02
Author(s): Anandsagarsuri
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 305
________________ ૨૭૦ કે સાગર પ્રત ૧૨૫અનાદિનિગોદના છને મિથ્યાત્વગુણઠાણું ગણાય કે કેમ ? સમાધાન-શાસ્ત્રોની અપેક્ષાએ કોઈ પણ સંસારી જીવ ગુણઠાણું વગરને માન્ય નથી તેથી અવ્યવહારરાશિમાં પણ મિથ્યાત્વગુણઠાણું છે એમ ગણાય. કેટલાક શાસ્ત્રકારો યથાભદ્રકપણાને અને વ્યક્તમિથ્યાત્વપણાની પ્રાપ્તિને ગુણઠાણું કહે છે તેઓની અપેક્ષાએ ન ગણાય પ્રશ્ન ૧૨૪૬–સાંજના પડિલેહણને કાજે સિરાવી ઇરિયાવહિ કરવી કે કેમ ? ' સમાધાન-વસતિનું પ્રમાર્જન કરીને કાજે વસરાવ પડે છે અને તેને અંગે ઈરિયાવહિયા હોવી સ્વાભાવિક છે. છતાં પૌષધવિધિ વિગેરેમાં હેય ત્યાંથી બતાવવું. પ્રશ્ન ૧૨૪૭-આર્કકુમારના પૂર્વભવના વૃતાન્તમાં સ્ત્રી જે સાધ્વીપણુમાં હતી તે-ભરથાર એવા સાધુને રાગ થયા” એ હકીકત શાથી જાણી શકી ?' સમાધાન-પોતે સાધુને વાત કરી. સાધુએ આચાર્ય મહારાજને જણાવ્યું અને ત્યાંથી પ્રવતિની જાણ થઈ અને તેથી તેણુના માલમ પડી. . | મન ૧ર૪૦-સાધુના રાગની વાત માલમ પડવાથી સાધીઓ દેશાંતર ગઈ નહિ ? ' . ' સમાધાન-પ્રવર્તિની અને સાધ્વી બધાંએ દેશાંતર વિહાર કરી દીધે હેત, પણ સમવસરણ હેવાથી એકલી ન ગઈ પ્ર ૧૨૪૯-સાધ્વીને અણુસણું કરવાને શે પ્રસંગ આવ્યો ? સમાધાન-તે વખતે તે દેશમાં સક્લ સાધુ સાધ્વીઓનું સમવસરણ થવાને પ્રસંગ આવેલ અને તેમાં સાણીને સંયમની રક્ષા મુશ્કેલ ભાલમાં પડી તેથી અનશન કર્યું અને કાલ કરી દેવો કે દેવીપણે થઈ .

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320