Book Title: Safaltana Sopan
Author(s): Kanakvijay
Publisher: Vishwamangal Prakashan Mandir Patan

View full book text
Previous | Next

Page 8
________________ રાધનપુર, વારાહી, સાંતલપુર, આડેસર થઇ ભચાઉ ખાતે પૂ. પાદ પરમકારૂણિક ચારિત્ર ચૂડામણિ આચાર્ય ભગવત શ્રીમદ્ વિજય કનકસૂરીશ્વરજી મહારાજશ્રીનાં પુનિત દન કરી પૂ. મહારાજશ્રી સપરિવાર જેઠ વદ છના અંજાર પધાર્યાં, ત્યાં તેઓશ્રીની ત્રણ દિવસની સ્થિરતા દરમ્યાન એ જાહેર પ્રવચના ચેાજાયા, શ્રી સંઘે તથા જાહેર પ્રજાએ પૂ. પાદશ્રીના મનનીય પ્રવચનાના સુંદર લાભ લીધા, પૂ. મહારાજશ્રી સપરિવાર જેઠ વદ ૧૧ ના શ્રી ભદ્રેશ્વરજી તીમાં પધાર્યા, તેઓશ્રીનુ સ્વપ્ન ક્ળ્યુ, મનેારથા સફલ અન્યા, હષૅ પુલકિત હૈયે, આનંદ વિભેર નેત્રે અસીમશ્રદ્ધા ભાવથી પૂજ્યપાદ શ્રીએ, શ્રી ભદ્રેશ્વર તીર્થં ભૂષણુ દેવાધિદેવ વત માન શાસનાધિપતિ શ્રષણ ભગવાન શ્રી મહાવીરદેવનાં ભવ્ય ચમત્કારી ને મહામહિમાશાશી પ્રતિમાજીનાં તથા રમણીય ગગનચુંબી જિનાલયનાં દન કરી અપાર પ્રસન્નતા પ્રાપ્ત કરી, અને અનર મધની ચાતુમાસાથે' આગ્રાહપૂર્વક વિન ંતિ થતાં અંજારનુ ચાતુર્માસ કરવાનું સ્વીકાર્યું. અંજારનું એ યાદગાર ચાતુર્માસ : શ્રી ભદ્રેશ્વરજી તીર્થની યાત્રાના મહાન લાભ પ્રાપ્ત કરી, ત્યાંથી તેઓશ્રીએ વડાલા, મેઆ, કુન્દરેાડી થઇ પત્રીમાં પ્રવેશ કર્યાં, પત્રીથી તુ ખડી થઈ જેઠ સુદ ૧૪ના તેઓશ્રી સુજશહેરમાં પષાર્યા, ભવ્ય સામૈયા સહુ *પરિવાર તેએશ્રીને પ્રવેશ થયા, ૧૦-૧૧ દિવસની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 234