Book Title: Sachitra Jain Ramayan Author(s): Chidanandsuri, Dharmghoshvijay Publisher: Kirti Prakashan View full book textPage 7
________________ જૈન રામાયણ રાવણને જન્મ તેના પૂર્વજોનું વર્ણન બીજા અજિતનાથ પ્રભુના સમયમાં રાક્ષસ દ્વીપની લંકા નગરીમાં વનવાહન રાજા રાજ્ય કરતો હતો. તેને પુત્ર દેવ રાક્ષસ થયો. તે પછી અસંખ્ય રાજાઓ થઈ ગયા. તેમાં કેટલાક નેતા ગયા કેટલાક સ્વર્ગ ગયા. પછી શ્રેયાંસનાથના તીર્થમાં કોંધવળ રાજા થયે. તે અરસામાં વૈતાઢય ગિરિયર મેઘપુર નગરમાં અતી નામે વિદ્યાધર રાજા થશે. તેને શ્રીમતી રાણીથી શ્રીકંઠ નામે પુત્ર અને દેવી નામે પુત્ર થઈ. રત્નપુરના રાજા પુત્તરે પિતાના પુત્ર પુત્તર માટે અતીન્દ્ર પાસે દેવી કન્યાની માગણી કરી. અતીન્દ્ર દેવ યોગથી કોંઘવીને પરણાવી તેથી અતીન્દ્ર અને પુત્તરને વેર બંધાણું. એક વખત શ્રીકંઠે મેરૂપર્વતથી પાછા ફરતાં પુત્તર રાજાની પુત્રી પદ્યાને જોઈ. બંનેને પરસ્પર અનુરાગ થતાં તે પિતાનું હરણ કરી ગયે. પુત્તિરને ખબર પડતાં ને શ્રીકંડના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 130