Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 480
________________ અને ઉત્થાન ૪૬૭ પરમાત્મા જ પત્નીરૂપે થઈને આવી ગયા ? મેક્ષમા બતાવવા કેાઈ સર્વજ્ઞરૂપી સૂર્ય જ જાતે પ્રગટ થઈ ગયા જે સ’શયરૂપી અંધકાર દૂર કરી વિશ્વના પ્રકાશ કરે છે! અહા ! આ મારી પત્નીના ખેલ તે મહા અતિશયવાળા પદાના સાધક છે ! અરે .દીકરા યજ્ઞદત્ત ! વિષ્ણુદત્ત ! હું વિશ્વામિત્ર, સુમિત્ર વગેરે! આ તમારી માતા તા દેવઅસુર સહિત આખા વિશ્વને વંદનીય છે, વિનય કરવા ચૈાગ્ય છે! આ એક મહા ઉપાધ્યાય છે! એનાં વચના મેટા ઈન્દ્રાદિ જેવાથી પણ ખંડિત થાય એવા નથી ! હે દીકરાઓ ! એ આખા જગતને આનંદકારી અને સમસ્ત પાપને બાળી નાખનારાં વચન પર વિચાર કરી. તમે તા ગુરુની આ ાધનામાત્રના રસવાળા, તે આજ તા તમારા ઉપર ગુરુ તૂટ્યા સમજો ! યજ્ઞ કરવા-કરાવવા, અધ્યયન કરવું-કરાવવું વગેરે તથા ષટ્કમ કરવા વગેરેના પ્રસંગ તા સાધ્યા, હવે તમારૂં શ્રેષ્ઠ આત્મબળ પ્રગટ કરે. પાંચે ઇન્દ્રિયા પર વિજય મેળવે. ધાદિ કષાયેાના ત્યાગ કરો. આ શરીરને મળમૂત્રાદ્વિ ગંદા કીચડથી પૂર્ણ ભરેલુ. અપવિત્ર સમજો. એ શરીર વિષય-પ્રાપ્ત થયું એટલે વિષ પ્રાપ્ત થયું માને.’ સ્ત્રી જાત પર તુચ્છકાર નહિ ઃ ગાવિંદ બ્રાહ્મણને હરખ અને આશ્ચર્ય માતા નથી. ધર્મ આરાધનાનાં મહાન સૂક્ષ્મ તત્ત્વ ખતાવનારી પાતાની પત્ની જાણે ઈશ્વરના અવતાર લાગે છે! લેાકેાત્તર સૂર્યરૂપ

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498