Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02 Author(s): Bhuvanbhanusuri Publisher: Divyadarshan Trust View full book textPage 4
________________ પ્રસ્તાવના મી રાજાનું પતન અને ઉત્થાન 'ના ભાગ. ૧ ના પ્રકાશન પછી આ ભા. ૨ તું પ્રકાશન કરતાં અમે આનંદ અનુભવીએ છીએ ભા. ૧ ને લાભ લેનાર વાંચકાએ અનેરી શુભ લાગણીઓના અનુભવ કરેલેા, અને જીવનમાં અનેક પ્રકારે માદર્શન મેળવેલું, જેથી મનની કેટલીય મુઝાણાનાં સુખદ સમાધાન મળેલાં. હવે આ ખીજો ભાગ પ્રકાશિત થાય છે, એ પણ ભવ્ય શુભ લાગણી સાથે એવું સુ ંદર માગ દશ ન આપનાર હોવાથી ચિત્તને વિશેષ તત્ત્વ પ્રકાશ, સમાધાન ને સમાધિ આપનારે અનશે એવા અમને વિશ્વાસ છે. *મી રાજાનું પતન અને ઉત્થાન'ના ૧ લા ભાગમાં એ આવેલું કમી એક રાજપુત્રી લગ્ન પછી તરત વિધવા બનતાં, યુવાનીના ઉન્માદમાં કુળને કલંક લાગે એવું મારાથી કદાચ કાંઈક અકાય થઈ જાય તે? એના કરતાં ભરવું સારું, ’ એમ કહી પિતા પાસે ચિતામાં બળી મરવાની માગણી કરે છે. પણ પિતાએ સમજાવી કે આ જીવન તા ભરચક સુકૃતે માટેના એક માત્ર ઉત્તમ અવસર છે. એવા અમૂલ્ય જીવનનેા એમ નાશ કરવા જતાં સુકૃતાની તક ખતમ થાય. માટે આત્મહત્યા · ઉચિત નથી, બાકી ત્યાગ, તપસ્યા, સંયમ સત્સંગ અને શીલવિધી તત્ત્વોથી દૂર રહેવુ, ઈત્યાદિ દ્વારા યુવાનીને ' ." . :Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 498