________________
પ્રકરણ ૨૬]
[૨૯ છે, અને ઘેર ઉપસર્ગમાં પણ અ–દીન અડગ રહે છે. કાયા-પુદ્ગલ ભાડુતી છે, સાચવ્યું રહેવાનું નથી. એના મેહ શા? એ કપાઈ જાય તો ય આત્મા છેદ્ય રહે છે, પછી એની ચિંતા શી? દુશમનેને કુમારના બેલ –
અહીં ત્રિભુવનગુરુ મહાવીર પરમાત્મા ફરમાવે છે, કે હે ગૌતમ! કુમાર ત્યાં એ કોને કહે છે, “હે દ્વેષભર્યા લેકે ! મારા પર તમે આટલો બધો તામસભાવ રાખી ધસી આવે છે; પણ તમે સમજી રાખે કે મારી પાસે અનેક વારના શુભ અધ્યવસાયથી સંચિત પુણ્યને મહાન સમૂહ છે. એજ હું તમારે પ્રતિશત્રુ અમુક રાજા આ તમારી સામે ઊભું છું એમ સમજી લે. એવું કહેતા નહિ કે અમારા ભયથી બિચારો એમ જ ભાગી ગ! ના, આ હું ઊભે, તમારી તાકાત હોય તે કરો ઘા.
વાણીને વિવેક જોવા જેવો છે. “પોતે જરાય ગભરાતે નથી” એ દેખાડવા જેસીલી ભાષામાં બોલે છે, અને એમાં એમના અને પિતાના હૃદયનું સ્પષ્ટ અંતર ખુલ્લું કરે છે; પેલા અધમ તામસ ભાવમાં સબડી રહ્યા છે, આ માત્ર હમણાં જ નહિ, પણ આખુંય જીવન જીવતાં શુભ અધ્યવસાય અને ઉમદા સાત્વિક ભાવમાં રમી રહ્યો છે. આટલા હલ્લાની સામે પણ બચાવ અથે ય મારવાને વિચાર સરખે નથી. કેટલી બધી ઊંચી પરિણતિ !
કારણ?
અને મન અહિંસાવ્રતનું પાલન એ જ માટે બચાવ લાગે છે,
જડ-ચેતનને વિવેક –
જડ-ચેતનને વિવેક કર્યા પછી જડ કાયાના બચાવ કરતાં ચેતન આત્માનો બચાવ મહા કિંમતી લાગે એમાં નવાઈ નથી.