________________
૬કષ્ટ-]
पक्षाभासः। चतुर्थ प्रकारं प्रथयन्तिलोकनिराकृतसाध्यधर्मविशेषणो यथा न पारमार्थिकः
પ્રમાણમેચવ્યવહાર છઠ્ઠા लोकशब्देनात्र लोकप्रतीतिरुच्यते । ततो लोकप्रतीतिनिराकृतसाध्यधर्मविशेषण इत्यर्थः । सर्वाऽपि हि लोकस्य प्रतीतिरीटशी यत्यारमार्थिक प्रमाणं, तेन च तत्वातत्त्वविवेकः पारमार्थिक एव क्रियते ।
६२ ननु लोकप्रतीतिरप्रमाणं, प्रमाणं वा ? अप्रमाणं चेत् , कथं तया बाधः कस्यापि कर्तुं शक्यः ? प्रमाणं चेत् , प्रत्यक्षायतिरिक्तं, तदन्यतरद्वा । न तावदाद्यः पक्षः, प्रत्यक्षायतिरिक्तप्रमाणस्यासंभवात् । अन्यथा "प्रत्यक्षं च परोक्षं च” इत्यादिविभागस्यासमञ्जस्यापत्तेः । द्वितीयपक्षे तु प्रत्यक्षनिराकृतसाध्यधर्मविशेषणादिपक्षाभासेम्वेवास्यान्तर्भूतत्वात् न वाच्यः प्रकृतः पक्षाभास इति चेत् ।
३ सत्यमेतत् , किन्तु लोकप्रीतिरत्रोत्कलितत्वेन प्रतिभातीति विनेयमनीषोन्मीलनार्थमस्य पार्थक्येन निर्देशः । एवं शुचि नरशिरःकपालप्रमुखं, प्राण्यङ्गत्वात् शङ्खशुक्तिवदित्याद्यपि दृश्यम् ।।४४॥
લેકનિરાકૃત સાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસનું ઉદાહરણ–
પ્રમાણ અને પ્રમેયનો વ્યવહાર પારમાર્થિક નથી-આ લેકનિરાકૃતસાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસ છે. ૪૪.
૧ સૂત્રમાં કલેક શબ્દ છે તે લેકપ્રતીતિ ને બેધક છે એટલે લેકપ્રતીતિ નિરકતસાધ્યધર્મવિશેષણ એ અર્થ સમજ. કારણ કે-લેકની સઘળી પ્રતીતિ આવી હોય છે કે, પ્રમાણ પારમાર્થિક હોય છે, અને તેનાથી તવાતત્ત્વને વિવેક પારમાર્થિક જ કરાય છે. ૪૪,
૨ શેકા –લેકપ્રતીતિ અપ્રમાણરૂપ છે કે પ્રમાણરૂપ ?
લોકપ્રતીતિને અપ્રમાણુ કહે છે તેનાથી કેઈને પણ બાધ કઈ રીતે થઈ શકશે ? અર્થાત નહિ થાય અને પ્રમાણુ કહો તે-પ્રશ્ન એ છે કે, આ લેકપ્રતીતિ પ્રત્યક્ષાદિ પ્રમાણેથી ભિન્ન છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ એ બેમાંથી કેઈ એક પ્રમાણરૂપ છે ? પહેલો પક્ષ તે કહી શકશે નહિ કારણ કે પ્રત્યક્ષાદિથી ભિન પ્રમાણને સંભવ નથી. છતાં પણ ભિન્ન પ્રમ ણ તરીકે સ્વીકારશે –તમે કરેલ “પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણુના આ વિભાગમાં અસમંજસતા–અવ્યવસ્થાની આપત્તિ આવશે. બીજે પક્ષ કહો તે–પ્રત્યક્ષ નિરાકૃત સાધ્યધર્મ વિશેષણાદિ પક્ષાભામાં આ લેકપ્રતીતિ અંતભૂત થઈ જાય છે માટે આ પક્ષાભાસનું કથન કરવું ન જોઈએ.
સમાધાન–તમારી વાત સાચી છે પરંતુ લેપ્રતીતિ સ્પષ્ટરૂપે જણાય છે માટે શિષ્યની બુદ્ધિને વ્યુત્પન્ન કરવા માટે આ પક્ષાભાસને જુદો નિર્દેશ