Book Title: Rajbodh
Author(s): Mansukhlal Ravjibhai Mehta
Publisher: Mansukhlal Ravjibhai Mehta

View full book text
Previous | Next

Page 145
________________ વર્ષ ૩૩ સુ (૧૪૭) શાંતરસના હેતુએ જેને સમસ્ત ઉપદેશ છે, સવે રસ ગભિત જેમાં વર્ણવ્યા એવાં શાસ્ત્રના પરિચય તે સદ્ભુત પરિચય છે. Rahi (૧૩૬) દુર્લભ સચાગા. મનુષ્યપણું, આતા, જ્ઞાનીનાં વચનેનુ શ્રવણ, તે પ્રત્યે આસ્તિકયપણુ સયમ, તે પ્રત્યે વી પ્રવૃત્તિ, પ્રતિકુલ યેાગાએ પણ સ્થિતિ, અંતપર્યં ત સંપૂર્ણ મારૂપ સમુદ્ર તરી જવા એ ઉત્તરાત્તર દુર્લભ અને અત્યંત કાણુ છે, એ નિઃસ ંદેહ છે. v (૧૩૭) મુક્તિની સમ્યક્ પ્રતીતિનાં સાધન નિગ્રંથ 'મહાત્માના દર્શન અને સમાગમ મુકિતની સમ્યક પ્રતીતિ કરાવે છે. "J તથારૂપ મહાત્માના એક આ વચનનુ સમ્યક્ પ્રકારે અવધારણ થવાથી યાવત્ મેક્ષ થાય એમ શ્રીમાન્ તીર્થંકરે કહ્યું છે તે યથાર્થ છે, આ જીવમાં તથારુષ યોગ્યતા જોઇએ. પરમકૃપાળુ મુનિવરોને ક્રી નમસ્કાર કરીએ છીએ. INTRES (૧૩૮) મનુષ્યદેહ. ચક્રવતિ'ની સમસ્ત 'સંપત્તિ કરતાં પણ જેને એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવા આ મનુષ્યદેહ અને પરમાર્થ ને અનુકૂળ એવા યાગ સંપ્રાપ્ત છતાં જો જન્મ મરણુથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અબ્રિષ્ઠિત એવા આત્માતે અન તવાર ધિકાર હે ! જેમણે પ્રમાદને ન્ય કર્યાં તેમણે પરમપદના જય કર્યાં. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 143 144 145 146