Book Title: Pravachan Saroddhar Part 01
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 442
________________ છે ૯૭. ભિક્ષાચર્યાની વિથિ ૪૨૩ ૮. બાહ્યશબૂકા અભ્યંતરશ'બૂકાથી વિપરીતપણે જેમાં ભિક્ષા માટે ફરવાનું હોય છે. એટલે ક્ષેત્રના બહારના ભાગથી ભિક્ષા માટે ફરતાં ફરતાં અંદરના ભાગે આવે, તે બાહ્યશંભૂકા છે. કહ્યું છે કે, અભ્યંતરશંભૂકા અને બાહ્યશબૂકા. તેમાં અભ્યંતરશમૂકામાં શંખની નાભિ સમાન આકૃતિવાળા ક્ષેત્રોમાં અંદરથી શરૂઆત કરી ફરતાં ફરતાં બહાર નીકળે. બાહ્યશંભૂકામાં એનાથી વિપરીત જાણવુ. પ'ચાશકની ટીકામાં કહ્યું છે કે, ' શબૂકવૃત્તા એટલે શંખની જેમ વર્તુળાકારે (ગાળાકાર) કરવું. તે બે પ્રકારે છે, પ્રદક્ષિણાવર્ત અને અપ્રદક્ષિણાવતે.’ અહીં ખીજા ગ્રંથામાં ઋજવીભિક્ષા વિથિ ગત્યાપ્રત્યાગતિમાં સમાવી લેવા દ્વારા અને બંને શંભૂકા એક જ ગણવા દ્વારા છ ભિક્ષાવિધિએ.નું પ્રતિપાદન કરેલ છે.(૭૪૯) પ્રવી 9 ગત્વા પ્રત્યાગતિ| બાહ્ય શમ્બૂકા અભ્યાર શનૢકા उपाश्रय . પતંગવિઘિ પેટા ઊ ગોમૂત્રિન 自 | GEO અર્ધ પેટા

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444