________________
ઉ૧૬
પ્રતિમાશતક | શ્લોક : ૪૮ વિશેષાર્થ:
પૂર્વ શ્લોક-૪૬માં બતાવ્યું કે, સોમિલના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને જે ઉત્તર આપ્યો, તેમાં ‘આદિ' પદના સ્વરસથી યતિઆશ્રમઉચિત યોગમાત્રવિષયક યતનામાં યાત્રા પદાર્થ પર્યવસાન પામે છે, તેથી તીર્થનમન પણ યતિઆશ્રમઉચિત યોગવિષયક યત્નસ્વરૂપ છે, માટે તીર્થનમનની પ્રાપ્તિ થશે. પરંતુ ત્યાં સાક્ષાત્ પ્રતિમાભક્તિની પ્રાપ્તિ ન હતી, પરંતુ “આદિ' પદથી પ્રાપ્તિ હતી. હવે સાક્ષાત્ આદેશથી ગતિઃપ્રાપ્તિ, પણ થાય છે, તે બતાવવા માટે કહે છે -
શ્લોક :
वैयावृत्त्यतया तपो भगवतां भक्तिः समग्रापि वा, वैयावृत्त्यमुदाहृतं हि दशमे चैत्यार्थमङ्गे स्फुटम् । नैतत्स्यादशनादिनैव भजनाद्वारापि किन्त्वन्यथा, सवादेस्तदुदीरणे बत कथं न व्याकुलः स्यात्परः ।।४८।।
શ્લોકાર્ચ -
અથવા ભગવાનની સમગ્ર પણ ભક્તિ વૈયાવચ્ચપણાથી તપ છે. પ્રશ્નવ્યાકરણ નામના દશમા અંગમાં ચેત્યાર્થે વૈયાવચ્ચ દિકનિશ્ચિત, સ્પષ્ટ કહેલ છે. વૈયાવચ્ચ અશનાદિથી જ થાય એમ ન કહેવું, પરંતુ ભજના=ભક્તિ, દ્વારા પણ થાય; અન્યથા સંઘાદિની તેના ઉદીરણમાંક વૈયાવચ્ચના ઉદીરણમાં કથનમાં, પરરકુમતિ એવો લંપાક, કેમ વ્યાકુળ નહિ થાય ? અર્થાત્ વ્યાકુળ થશે. ll૪૮II
૦ શ્લોકમાં ‘વ’ કાર છે, તે પૂર્વશ્લોકના કથનની સાથે વિકલ્પાંતર બતાવવા માટે છે. ૦ શ્લોકમાં દિ' શબ્દ નિશ્ચિત અર્થમાં છે.
મૂળ શ્લોકમાં તત્ સશનાદિના વ ચાતું ર’ આ પ્રમાણે અન્વય છે, ત્યાં “ર” ની પૂર્વે ‘તિ' શબ્દ અધ્યાહાર સમજવો. તેથી ‘તિ ન’ એ પ્રમાણે ટીકામાં ગ્રહણ કરેલ છે. ટીકા -
____ 'वैयावृत्त्यतया' इति, वा=अथवा, समग्रापि सर्वापि, भगवतां भक्तिः कृतकारितानुमतिरूपा स्वस्वाधिकारौचित्येन तप एव । तथा च तप:पदेन यात्रायाः साक्षादुपदेश एव इति भावः । वैयावृत्त्यत्वमस्याः कुतः सिद्धमत आह-हि-निश्चितम्, दशमेऽङ्गे प्रश्नव्याकरणाख्ये, स्फुट-प्रकटं, चैत्यार्थं वैयावृत्त्यमुदाहृतम् ।