________________
પર્વતિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર
પ્રશ્ન ૨૫–લૌકિક પંચાંગમાં બે પૂર્ણિમા હોય ત્યારે ચતુર્દશીએ જ પાક્ષિક પ્રતિક્રમણ કરવું, આ માન્યતા ખરતરગચ્છની છે કે તપાગચ્છની?
ઉત્તર–લૌકિક ટિપ્પણમાં બે પૂર્ણિમા હોય ત્યારે ચતુર્દશીએ જ પાક્ષિક પ્રતિક્રમણ કરવું, આ માન્યતા ખર-તર ગચ્છની છે; તપાગચ્છની નથી. ખરતરગચ્છવાળા ટિ૫"ણામાં પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે પહેલી તિથિ ગ્રહણ કરે છે, બીજી તિથિ માનતા નથી ચતુર્દશીએજ પાક્ષિક પ્રતિકમણ કરે છે એટલે તેમની ચતુર્દશી અને પૂર્ણિમાની અનંતર આરાધના કાયમ રહે છે. તપાગચ્છવાળા શ્રી ઉમા. સ્વાતિના પ્રઘાષાનુસાર વૃદ્ધિમાં બીજી તિથિ ગ્રહણ કરે છે તેથી ચતુર્દશી અને પૂર્ણિમાની અનંતર આરાધના કાયમ રાખવા માટે જ પંચાંગની પ્રથમ પૂર્ણિમાએ ઔદયિક ચતુર્દશી સ્થાપીને પાક્ષિક કૃત્ય કરે છે. તપાગચ્છની આ માન્યતાનું ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીએ પોતાના ઉસૂત્રો દઘક્નકુલકમાં સારી રીતે સમર્થન કર્યું છે. ખરતરગચ્છીય આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજીના પ્રશિષ્ય વાચનાચાર્યશ્રી ગુણવિનયગણિએ પણ વિ. સં. ૧૬૬૫માં બનાવેલ ઉસૂત્રખંડન ગ્રંથમાં પણ આ બાબતને નિર્દેશ કર્યો છે, જુઓ તે પાઠ—ચન્ન વૃદ્ધો (પૂર્વતિ) લિચિત્તે દૃઢ ?િ આગળ છઠ્ઠી લીટીમાં તેઓશ્રી સ્પષ્ટ લખે છે કે