Book Title: Prashnavyakaran Sutram
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 999
________________ Shri Mahavir Jain Aradhana Kendra १५० www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २ ॥ || अथ शास्त्रप्रशस्तिः ॥ सौराष्ट्रे मुनिभिः साकं, विहारं कुर्वता मया । चातुर्मास्य सुखेनैव, नीतं जेतपुरे पुरे ॥ १ ॥ ततो विहरमाणोऽहं धोराजीनाम विश्रुते । पुरे समागतः शेष, - काले तैर्मुनिभिः सह ॥ सप्ताधिके वैक्रमाब्दे, सहस्रद्वय संख्यके । पौषे पुष्ये पौर्णमास्यां, शुभदे भौमवासरे ॥ ३ ॥ प्रश्नव्याकरणस्येयं, वृत्तिर्नाम्ना सुर्दशनी । रचिता घासिलालेन, श्रीसंघेन समादृता ॥ ४ ॥ लिमड़ी संघस्थापित - पौषधशाला च विद्यते तत्र । प्रवचन रहस्यपूर्णा, सेयं शिवसौख्यदा पूर्णा ॥ ५ ॥ व्याकरणसूत्रे टीकाकार की प्रशस्ति सौराष्ट्रदेश में मुनिजनों के साथ विहार करते हुए मैं ने जेतपुर में आनंदपूर्वक चौमासा किया। वहां से बिहार कर मैं उन मुनिजनों के साथ धोराजी नाम से प्रसिद्ध शहर में आया । शेष काल वहाँ रहकर विक्रम संवत् २००७ के पौष मास, पौर्णमासी निधि मंगलवार और पुष्यनक्षत्र के दिन प्रश्नव्याकरणकी यह वृत्ति जिसका नाम सुदर्शिनी है। मैं ने घासीलाल ने रची है। वहां के श्रीसंघ ने इसका अच्छा आदर किया । उस शहर में लिमड़ी संत्र के द्वारा स्थापित की हुई एक पौषध शाला है । उसमें ठहर कर प्रवचन के रहस्य से परिपूर्ण और शिव के सुख की दाता यह वृत्ति पूर्ण हुई है || For Private And Personal Use Only || टीअारनी प्रशस्ति ॥ સૌરાષ્ટ્રમાં મુનિજનાની સાથે વિહાર કરતાં મે' જેતપુરમાં આનદપૂર્વક ચામાસુ વ્યતીત કર્યું, ત્યાંથી વિહાર કરીને હું મુનિએ સાથે ધારાજી નામના પ્રસિદ્ધ શહેરમાં આન્યા. શેષ કાળમાં ત્યાં રહીને વિક્રમ સ'વત ૨૦૦૭ના પોષ માસની પૂર્ણિમાની તિથિને મંગળવાર અને પુષ્પ નક્ષત્રના દિવસે પ્રશ્નવ્યાકરણની આ વૃત્તિ જેનું નામ સુદર્શિની છે, તે મેધાસીલાલે રચી છે. ત્યાંના શ્રી સંઘે તેને ઘણા આદર કર્યાં. તે શહેરમાં લિમડી સંધ દ્વારા સ્થપાયેલ એક પૌષધશાળા છે ત્યાં રહીને પ્રવચનના રહસ્યથી પરિપૂર્ણ અને મેાક્ષના સુખની દાતા આ વૃત્તિ મે' પૂરી કરી છે !! પ ૫

Loading...

Page Navigation
1 ... 997 998 999 1000 1001 1002