Book Title: Pramannay tattvalolankar
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 285
________________ २२० प्रमाणनयतत्त्वालोकालङ्कारः વ્યવસ્થિત ધ તે ત્યારે જ થઇ શકે કે જ્યારે તેમાં રાકાણ કરનારાં નાના મોટા દરેક પ્રતિબંધક કારણેા દુર થાય. અને આ પ્રતિબંધક તે જ્ઞાનાવરણ છે. દાખલા તરીકે પ્રત્યક્ષ રીતે ઘડાનું ભાન કરવું હેાય તેા ભાન કરાવનારની આંખમાં તેજ, બુદ્ધિશક્તિ, વચ્ચે આ આચ્છાદન કરનારી વસ્તુઓનું ક્રૂર થવું વગેરે તે સની અપેક્ષા રહેછેજ. અને તે સર્વ ત્યારેજ થાય કે જ્ઞાનઆવરણના ક્ષયાપશમ કે ક્ષય થાય. इतिश्री वादिदेवसूरिरचिते प्रमाणनयतत्त्वे चतुर्थपरिच्छेदः समाप्तः

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298