Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Mahimashreeji
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 373
________________ ૩૫૪ ખળતા અતિ તરસ્યા, તું ગયા એક સાવર માંહિ. મેઘા. વચ્છ૦ ૬ નીર ન પામ્યા ૢ તિહાં કને, અલ્પજળ વધુ પક મેઘા, તિહાં પુરવ વયી ગજે, હણીયા તું નિશંક મેઘા. વચ્છ છ છેક થયા તુ રે જજરા, પીડ ખમી દીન સાત મેઘા, વરસ એકસાવીસનું, ભાગવી આયુ સુજાત મેઘા. વ૭૦ ૮ વી વળી તું વિ ંધ્યાચળે, એ તે કરત અવાજ, મેઘા, સાતસે' હાથણીઓમા, ધણી થયા ચઉદતા ગજરાજ. મેઘા. વ૭૦ ૯ ઢાળ—૬ ઠ્ઠી. એક દિન ધ્રુવ બળતે ખડુ, દેખી જંગલમાંહી, જાતિસ્મરણ ઉપન્યુ, તેહુ ગજરે હા ત્યાંહી ૧ દવ દુઃખ દેખી પાછલું, વર્ષાઋતુ થઈ જામ, હાથિણી સહિત તે હાથીઓ, ઉદ્યમે આયે ત્યાંહિ ૨ તે વર્ષાઋતુને કાળે, આદિને મધ્ય અંતરાઈ, વન સુઢીને કીધલું, માંડલું જોજન ત્યાંહિ ૩ વર્ષો વીતી ૨ એકદા, વ્યાપ્યા દેવ વિકરાળ, વેગે જવાલા રે જાળતા, દહતેા મહાતરૂડાળ૦ ૪ ધ્રુવથી ડરતા ૨ તું તદા, માંડલું કર્યુ. તે હા ત્યાંહિ, હાથિણી સાથે વેગસ્યું, આવી તું રહ્યો. ત્યાંહી ૫ દવ *અલીયા સખ જગલી, આવી વસીયા હૈ। ત્યાંહી, એક સસલા તિહાં ખાપડા, ન લડે ઠામ જ કાંહિ. દવ૦ એ હવે કાન ખંજોળવા, ઉપાડચો તિહાં પાય, સસલા આવીને તિહાં રહે, રાંક સહી જીવ રાય. દવ૦ છ તે પાછા પગ મુકતા જાણી, સસલે સુકુમાલ, જીવદયાને કારણે, રાખ્યા પગ અંતરાલ. દવ૦ ૮ અઢી દીવસે તે દવ

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402