Book Title: Prachin Stavan Sazzay Devvandanmaladi
Author(s): Gandalal Bhudardas Parekh
Publisher: Gandalal Bhudardas Parekh

View full book text
Previous | Next

Page 909
________________ २१० દેવવંદનમાલા • ભવિ. ૧ દીપાલિકા પ્રભાતે કેવલ, લહ્યું તે ગતમસ્વામિ રે; અનુક્રમે શિખ સુખ લહ્યા તેહને, નય કરે પ્રણામ રે. વીર. ૭ દ્વિતીય સ્તવન, અલબેલાની દેશી. દુઃખહરણી દીપાલિકા રે લોલ, પરવ થયું જગમાંહિ, ભવિ પ્રાણ રે; વીર નિવાણુથી થાપના રે લોલ, આજ લગે ઉછાહિ. સમકિત દષ્ટિ સાંભલો રે લાલ–એ આંકણી. સ્યાદ્વાદ ઘર ઘોલીએરે લાલ, દર્શનની કરી શુદ્ધિ; ભવિ. ચરિત્ર ચંદ્રોદય બાંધિયે રે લાલ, ટાલ (રજ) દુ:કર્મ બુદ્ધિ. ભવિસમર ૨ સેવા કરો જિનરાયની રે લાલ, દિલ દેઠાં મિઠાશ; ભવિ. વિવિધ પદારથ ભાવના રે લોલ, તે પકવાનની રાશિ. ભવિ૦ સમ. ૩.

Loading...

Page Navigation
1 ... 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934