Book Title: Prachin Bharat Varsh Part 02
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 447
________________ ૩૮૪ અન્ય શાસકો [ ચતુર્થ ઇરાદા છોડકર ધર્મ વિજયકે લીયે પ્રયત્ન કરતા આરંભ કિયા, ઔર ઈસ ધર્મસેં પૂર્ણ સફળતા પ્રાપ્ત હુઇથી) (પૃ. ૬૧૩) અશોક કે સમય મેં પ્રાય:સભી અન્ય રાજ્યો મેં વિજેતા રાજ્ય કર રહે થે, ઉન્હ અપની શકિત સે સિવાય કિસી અન્ય વાતકા ખ્યાલ નહીં થા. જનતાકી ભલાઈ, ઇનકે ધ્યાન મેં કભી ન આતી થી, ઇસ અવસ્થા મેં અશક કે પ્રયત્ન ને સચમુચકી ઉસકી ધર્મ વિજ્ય સ્થાપિત કર દી થી. (આ કારણથી સંપ્રતિની મહત્વતા વધારે છે ) કિતની વિચિત્ર બાત હૈ, ખૂનકી એક બિંદુ ગિરાયે વિના, કેવળ પ્રેમ ઔર પરોપકાર ( હાલના ગાંધી યુગના સિદ્ધતિ સરખા) કે દ્વારા અશક અપની અપૂર્વ ધર્મ-વિજ્ય સ્થાપિત કી થી, (પૃ. ૬૧૩) સામ્રાજ્ય લિસા ઓર શક્તિ પ્રદર્શન કે લિયે ઇતિહાસ મેં કિતને યુદ્ધ કિયે ગયે, કિતની ખૂન ખરાબી હુઈ, પર કયા અશોક સે સિવાય સંસાર કે સંપૂર્ણ ઇતિહાસ મેં કોઈ અન્ય ભી ઐસા સમ્રાટ હૈ જિસને ઇસ તરહ સચ્ચી વિજય પ્રાપ્ત કી હો ( League of Nations જે હાલ શસ્ત્ર નિવારણના કાર્યમાં મશગુલ બની રહી છે તેને આ અવતરણુથી બોધપાઠ લેવો ઘટે છે) ઔર સારી દુનિયામેં અપના ધર્મ–સામ્રાજ્ય સ્થાપિત કિયા હે જીન બાતાંક અક્રિયાત્મક ઔર આદર્શપાત્ર ( Non-practical and mere imaginary) સમઝા જાતા હૈ, ઉનકે અશાકને ક્રિયામેં પરિણત કર દિખાયા ( જેમ હાલની ગાંધીજીની Non-violent non co-operation movement au ) (પૃ. ૬૧૪ ) અન્ય ધર્મોપર અત્યાચાર નહિં કિયા, સબ ધમેં કે સમાન દષ્ટિસે દેખા, ચાહત તે અત્યાચાર કરકે અપના ધર્મ કે ફલા સકતા થા. (પૃ. ૬૧૭) અશોકકા વૈયકિતક જીવન ભી આદર્શ થા. અન્ય શકિતશાળી સમ્રાટકી તરહ ઉસકા જીવન ભોગવિલાસ ઔર સ્વચ્છંદતામેં નહીં ગુજરતા થા (પૃ. ૬૧૮) ઇન સબ વાત (રાજ- કીય, ધાર્મિક, વૈયકિતક અને સાંસારિક જીવન ની દષ્ટિએ તપાસ્યા બાદ ગ્રંથકાર લખે છે કે) કે દેખકર, યદિ યહ ઇતિહાસમેં કિસી ઐસી વ્યકિતકે ઢંઢના ચાહે, જીસસે અશોકકી તુલના કી જા સકે, તે હમેં નિરાશા હી હોગી, (કે ઉત્તમ અભિપ્રાય–પછી કેન્સ્ટન્ટાઈન સાથે સરખાવતાં લખે છે કે ) કેન્સ્ટન્ટાઈન એક ચાલાક ધૂત ઔર કુરે વ્યક્તિ થા, ઉનકે સન્મુખ ધર્મકા કેઈ ઉચ્ચ આદર્શ વિદ્યમાન ન થા ! ઉસકે ઈશ્વરને એક અલૌકિક ગુણ દિયા થા, વહ થી દૂરદર્શિતા ! (પૃ. ૬૨૦ ) ઉસકી રાજ નૈતિક શકિત તે અચ્છી પ્રકાર બઢી થી, સાથ હી ક્રિશ્ચીયેનીટિકા ભી અછી તરહ વિસ્તાર હુઆ, પરંતુ ખ્યાલ રહે કિ, રાજ્યાશ્રય પાકર વસ્તુતઃ ક્રિશ્ચીયેનીટિકા પતનકા પ્રારંભ હે ગયા ઉસકા શારીર બઢતા ગયા પરંતુ આત્મા કમજોર હેતી ગઈ. ચર્ચમે ધનવૃદ્ધિ, ભોગવિલાસ આદિ કે ભાવ આને લગે. પુરાની ક્રિયાશિલતા, ત્યાગ ઔર આત્મસંયમકા નાશ હો ગયા, ઔર ક્રિીયેનીટિકા ધીરે ધીરે પતન શરૂ હો ગયા (પૃ. ૬૨૧ ) કેન્સ્ટન્ટાઈન કે વ્યકિતગત જીવન અશકસે વિપરીત થા–નિશ્ચય હી, કેન્સન્ટાઈન ઉસકે શતભાગ તક ભી નહી પહુચ સકતા | માર્કસ એરિલિયસ (રોમને રાજા) કે સાથ ઉસકી ( અશાકની ) તુલના કરના દીપક કે સાથ સૂર્યકી તુલના કરના હૈ. તે બાદ અકબર, સીઝર, સિકંદર સાથે અશોકની તુલના કરીને સર્વથી, અશકને શ્રેષ્ઠ ગુણવાન સાબિત કરી બતાવ્યો છે. આખું ૨૪ મું અધ્યયન જ પૃષ્ઠ ૬૧૦ થી ૬૨૪ સુધીનું તુલનાત્મક દૃષ્ટિએ બહુજ મનનીય વિચારોથી ભરપુર છે પછી છેવટે પિતે પૃ. ૬૨૪ ઉપર લખે છે કે, વસ્તુતઃ ઇતિહાસમેં અશોકકા નામ આકાશમેં સૂર્યકી તરહ ચમક રહા હૈ તે બાદ ૉ.એચ. જી. વેસે બનાવેલ ધી. આઉટલાઇન્સ ઓફ હિસ્ટરી નામક પુસ્તકમાં પૃ. ૨૧૨ ઉપર જે શબ્દ લખ્યા છે, અને જેને

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532