Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 150
________________ ૧૪૨ છે : પ્ર. શ્રી હર્ષ પુષ્પામૃત જૈન ગ્રંથમાળા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઇને અભિનંદન અમેરીકા વગેરે ખુલ્લા શબ્દોમાં બેલતા હોય છે, કે-“અમારા સ્વાર્થ માટે દરપૂર્વના દેશોની વિકાસયેજનાઓમાં અમે પૈસા આપીયે છીએ.” આ અર્થતંત્રના પરિવર્તનથી એક તરફ વિકાસ અને બીજી તરફ શોષણ, કરે, ફી, પ્રથમના ધંધા તૂટવા, નવી નવી ગ્રામ્યજનાઓ, જગાતે વગેરેથી ગરીબી, બેકારી, અજ્ઞાન, આપઘાત વગેરે વધતા જાય છે. તેથી ધંધા ખાતર શિક્ષણ લેનારા વધતા જાય છે, અને રંગીન પ્રજાઓ વધુ ને વધુ ગુલામ બનતી જાય છે. પરંતુ વડાપ્રધાન પં. જવાહરલાલ નહેરૂજી જણાવે છે, કે આધુનિક ભારતમાં જન્મ, નાણું, નાત, જાત અને કુટુંબ પર આધાર રાખતી જુના જમાનાની પ્રણાલિકાને કશું પણ સ્થાન રહેશે નહીં. જે લોકો આ જુની પ્રણલિકામાં માને છે. તેઓએ કાંતે પોતાની વિચારસરણિ ફેરવવી જોઈએ, અથવા તે જાહેરમાંથી દૂર થઈ જવું જોઈએ” ......“નહીં કે બીજાઓની મહેનત ઉપર આવનારા એની.” (આ ધર્મગુરૂઓ કે જેઓ ત્યાગપૂર્વક જીવી જનતા ઉપર ઉપકાર કરે છે. તેની સામે કટાક્ષ છે. લે.) મુંબઈ સમાચાર પૃ૦ ૧૩ તા. ૧-૧૧-૬૧ ચાર પુરૂષાર્થની જીવનસંસ્કૃતિને જુની પ્રણાલિકા વિદેશીઓએ નામ આપ્યું. તે નામ ભારતવાસીઓ પણ ઉપયોગ કરે, એ કેટલું અસત્ય અને હિંસા ? તેમણે કહ્યું હતું કે-“હવે દુનિયા એક બાજુ પ્રગતિ અનેં બીજી બાજુએ વિનાશને આરે ઉભી છે.” “શકય છે, કે–ભાવિ પેઢીઓ અપંગ બને અથવા ખેડખાંપણ સાથે જમે.” “એક બાજુ વિજ્ઞાન સારા જીવન માટે તમામ સગવડો પૂરી પાડે છે. અને બીજા હાથ પર તે માણસ જાતને પાંગળી બનાવી અને નાશ કરે તેવી શોધો કરે છે” અણુપ્રયોગે અનિષ્ટ છે અને કઈ પણ પ્રકારની દલીલ તેને ઈષ્ટ બનાવી શકશે નહીં. સલામતી અને રક્ષણ માટે આ પ્રયોગો કરાય છે, એવી દલીલને વ્યાજબી ઠરાવી શકાય નહી. | મુંબઈ સમાચાર પૃષ્ઠ ૧૬ તા. ૧-૧૧-૬૧ વર્તમાન પ્રગતિમાં અનિવાર્ય રીતે જન્મનારા આ સર્વ પરિણમે છુપાયેલા જ હતા અને છે. આ વાત વડાપ્રધાનજીના લક્ષ્ય બહાર હતી અને છે. ઉપરના તેમના વકતવ્યથી પણ જુની જીવનપદ્ધતિ એટલે વાસ્તવિક રીતે તે તે સંસ્કૃતિનું જીવન જીવવાથી ને તેને વળગી રહેવાથી નાશ થવાની સ્પષ્ટ આગાહી છે. – – –પં. શ્રી પ્ર. એ. પારેખ. Office Telephones : 86 28 70 86 33 64 | 872 16 85 Merchants & Commission Agents 107, Keshavji Naik Road, BOMBAY-400009 New

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206