Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 95
________________ C વધુ ૧૦ લંબુત્તર ૧૧ સ્તન ૧૨ સંયતી ૧૩ ભ્રમિતાંગુલી ૧૪ વાયસ ૧૫ કવિટ્ટ ૧૬ શિરઃકંપ - વહુની જેમ શરમથી મોંઢુ નીચે રાખે. પ્રમાણ વગર વસ્ત્ર (ચોલપટ્ટો) રાખે મચ્છર ડ્રેસના કારણે છાતી પર વસ્ત્ર ઢાંકે vide - સાધ્વીજીની જેમ શરીર ઉપર કપડો ઓઢી રાખે કાઉસ્સગમાં આંગલીના વેઢા પર ગણે - કાગડાની જેમ આંખના ડોળા ફેરવે કપડા મેલા થવાના ભયથી સમેટી રાખે ... માથુ હલાવે - મુંગાની જેમ હું હું કરે બડ બડ કરે ૧૭ મૂક ૧૮ વારણી ૧૯ વાનર વાંદરાની જેમ ચારે બાજુ જો જો કરે. સાધ્વીજી ભગવંત માટે ૧૦ લંબુત્તર, ૧૧ સ્તન, ૧૨ સંયતી આ ત્રણ દોષ નથી. શ્રાવિકા માટે ૯ વધુ + લંબુત્તર + સ્તન + સંયતી આ ચાર દોષ નથી કામળી કાળ - ચોમાસામાં છ ઘડી ર કલાક ૨૪ મિનિટ શિયાળામાં ચાર ઘડી ૧ કલાક ૩૬ મિનિટ ઉનાળામાં ૨ ઘડી ૦ કલાક ૪૮ મિનિટ સૂર્યાસ્તની પહેલા છ ઘડી થી લઈને સવારે સૂર્યોદય પછીની છ ઘડી સુધી કામળી કાળ ચોમાસામાં હોય છે. એ રીતે શિયાળામાં ચાર ઘડી, ઉનાળામાં બે ઘડી ગણવું. કામળીકાળના સમયમાં ખુલ્લામાં જઈએ ત્યારે, અને લાઈટમાં જઈએ ત્યારે કામળી ઓઢીને જવું. કટાસણું ઓઢવાની પ્રથા બરાબર નથી. . Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100