Book Title: Parampara Ane Pragati Author(s): Dhirubhai Thakar Publisher: Vakil Fafer and Simons Limited View full book textPage 4
________________ છે.ધીરુભાઈ ઠાકર જેવા સમર્થ વિદ્વાનની સેવાઓ મેળવવા ટ્રસ્ટ ભાગ્યશાળી બન્યું છે. ટ્રસ્ટી મંડળ ડો. ઠાકરનો, અરવિંદ મિલના જનરલ મેનેજર પ્રો. મનુભાઈ શાહનો તેમ જ પુસ્તકપ્રકાશનના કાર્યમાં ટ્રસ્ટને સહાય કરનાર અન્ય સૌનો આભાર માને છે. કસ્તૂરભાઈ લાલભાઈનું થોડા મહિના પહેલાં જ અવસાન થયું; આ પુસ્તકના પ્રકાશન વખતે તેઓ આપણી વચ્ચે નથી તે ભારે દુઃખની વાત છે. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પણ તેમના જીવન અને કાર્યની આ કથા સૌને માટે પ્રેરણારૂપ બની રહેશે. ૨૮, એપ્રિલ, ૧૯૮૦ ૨૩૫, ડો. દા. ન. રોડ મુંબઈ ૪૦૦ ૦૦૧ નાની પાલખીવાળા અધ્યક્ષ, ટ્રસ્ટીમંડળ ધી એડી. શ્રોફ મેમોરિયલ ટ્રસ્ટ Scanned by CamScannerPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 257