Book Title: Panchstura
Author(s): Haribhadrasuri, 
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 199
________________ મફE = અનાદિમાન છે, અનાદિકાળનો છે. તેમ જ નવવંધળે વા = અબદ્ધને બંધ થાય એમ માનવામાં પુણવંધપલંગામો = સિદ્ધને પણ ફરીથી બંધનો પ્રસંગ પ્રાપ્ત થવાથી મનુત્તી = મુક્તિનો જ અભાવ થઈ જાય તેથી વિમુali = બદ્ધ અને મુક્તમાં વિણેલો = કાંઈપણ વિશેષ તફાવત રહે નહીં. જો બંધને અનાદિ માનશો તો તે બંધ સ્વાભાવિક હોવાથી મોક્ષ થશે જ નહીં. ફિગો કવિ = અનાદિ બંધ છતાં પણ વગોવત્તનાપુi = સુવર્ણ અને પથ્થરના દાંત વડે વિમો = બંધનો વિયોગ થશે. ભાવાર્થ : વળી આ બંધ પ્રવાહની અપેક્ષાએ અતીત કાળની જેમ અનાદિકાળનો છે. ભૂતકાળ ક્યારથી શરૂ થયો? તેનો પ્રારંભ જેમ નથી અર્થાત્ અનાદિ છે, તેમ १९४ श्री पञ्चसूत्रम्

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208