Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 23
________________ D=d==D=D=d=0=D=શ્રીભગવતીસૂત્રોદ્ધરિત પરિહારવિશુદ્ધિકસંયત ર્મભૂમિમાં જ હોય, અકર્મભૂમિમાં ન હોય (એનું સંહરણ થતું નથી.) - સૂક્ષ્મસં૫રાય ને યથાખ્યાત સંયત માટે સામાવિકસંયત પ્રમાણે જાણવું ૧૨ મું કાળ દ્વાર– સામાયિકસંયત ઉત્સર્પિણી કાળે હાય, અવસર્પિણી કાળે હોય કે નેઉત્સર્પિણીનો અવસર્પિણી કાળે હૈય?. ઉત્તર-ઉત્સર્પિણી કાળે હોય, અવસર્પિણી કાળે હાય અને ઉત્સર્પિણીનેઅવસર્પિણી કાળે પણ હોય. જે ઉત્સર્પિણી કાળે હોય તે ક્યા આરામાં હોય? ઉત્તર–જન્મને આશ્રયીને દુષમા, દુષમસુષમાં ને સુષમદુષમા (બીજો, ત્રીજે ને ચોથો) એ ત્રણે આરે હાય, સદ્દભાવને આશ્રયી ત્રીજા ચોથામાં જ હોય. સંહરણને આશ્રયીને કોઈ પણ કાળે હાય. જે અવસર્પિણી કાળે હોય તો જન્મને સદૂભાવને આશ્રયીને સુષમદુષમા, દુષમસુષમા ને દુષમા (ત્રીજે, ચોથ ને પાંચમે આરે) એ ત્રણે આરે D===D==[ ૧૪ ]==D=D=t1=0

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86