Book Title: Panch Pratikramana Sarth
Author(s): 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 461
________________ ૪૫૮ તુટ્ઠાણું, અપ્પાયંકાણું, અભગ્ગજોગાણું, સુસીલાણું, સુવ્વયાણં, સાયરિયઉવજ્ઝાયાણં, નાણેણં, દંસણેણં, ચરિત્તેણં, તવસા, અપ્પાણં, ભાવેમાણાણું બહુસુભેણ ભે ? દિવસો પોસહો પક્ષો વઇક્કતો ? અન્નો ય ભે ! કલ્લાણેણં પર્જોવટ્ટિઓ ? સિરસા મણસા મત્થએણ વંદામિ. ૧. -- અર્થ :- હે ક્ષમાશ્રમણ ! મને પ્રિય છે (જે પૂછું તે મારા અંતઃકરણને પ્રિય છે) જે કારણ માટે હર્ષ યુક્ત, સંતુષ્ટ, રોગ રહિત, અભગ્ન સંયમ યોગવાળા, ઉત્તમ બ્રહ્મચર્યવાળા, સુંદર મહાવ્રતવાળા, આચાર્ય-ઉપાધ્યાય સહિત એવા, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ વડે પોતાના આત્માને ભાવતા એવા આપનો પર્વરૂપ દિવસ અને પક્ષ; બહુ શુભ પ્રકારે વ્યતિક્રમ્યો છે ? તેમજ આપનો બીજો પર્વ કે પક્ષરૂપ દિવસ કલ્યાણ વડે ઉપસ્થિત થયો છે ? એ પ્રકારે માંગલિક વાક્યનું ઉચ્ચારણ કરીને મસ્તક અને મન વડે નમસ્કાર કરૂં છું. ૧. ઇચ્છામિ ખમાસમણો ! પુલ્વિ ચેઇયાઇ વંદિત્તા નમંસિત્તા તુÇ ં પાયમૂલે વિહરમાણેણં જે કેઇ બહુ દેવસિયા, સાહુણો દિટ્ટા, સમાણા વા, વસમાણા રીતે દિવસ-૫ક્ષાદિ પસાર થયાનું પૂછે છે અને નમસ્કાર કરે છે. એથી ગુરુનો વિનયોપચાર થાય છે. * અહીં ગુરૂ મહારાજતુબ્સેહિં સમં એટલે કે શિષ્ય ! તારી સાથે અમે પણ અનુવંદના કરીએ છીએ, એમ કહે છે. આ વચન કહેવાથી શિષ્યને અત્યંત હર્ષ થાય છે અને ગુરૂ પ્રત્યે ભક્તિભાવ પ્રગટે છે.

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466