Book Title: Panch Pratikraman Sutra Vidhi Sahit
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________ જન્મ અને મરણ આ બે કારમાં વ્યાધિ છે. પ૦૦ શ્રી આઠમનું સ્તવન ઢાળ પહેલી શ્રી રાજગૃહી શુભ કામ, અધિક દીવાજે રે, વિચરંતા વીરજિસુંદ, અતિશય છાજે રે. ચોત્રીશ અને પાંત્રીશ, વાણું ગુણ ગાજે રે, પાઉ ધ વધામણું જાય, શ્રેણિક આવે છે. 1 તિહાં ચોસઠ સુરપતિ, આવીને ત્રિગડું બનાવે રે, તેમાં બેસીને ઉપદેશ પ્રભુજી સુણાવે રે સુરનર ને તિર્યંચ, નિજ નિજ ભાષા રે, તિહાં સમજીને ભવતર, પામે સુખ ખાસા રે, 2 તિહાં ઈદ્રભૂતિ ગણધાર, શ્રી ગુરૂવરને રે, છે અષ્ટમીને મહિમાય, “કહે પ્રભુ અમને રે, તવ ભાખે વીરજિસુંદ, સુણે સહુ પ્રાણી ! રે, આઠમ દિન જિનનાં કલ્યાણ, ધરો ચિત્ત આણો . 3 ઢાળ બીજી શ્રી કષભનું જન્મ કલ્યાણ રે, વળી ચારિત્ર લહુ ભલે વાન રે, ત્રીજા સંભવનુ ચ્યવન કલ્યાણ ભવિજન ! અષ્ટમી તિથિ સેવે રે. એ છે શિવવધૂ વરવાને મેવ-ભવિજન 1 શ્રી અજિત સુમતિ જિન જમ્યા રે, અભિનંદન શિવપદ પામ્યા રે, જિન સાતમા ચ્યવન દીપાવ્યા–ભવિજન 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 502 503 504