Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust

View full book text
Previous | Next

Page 155
________________ ૧૪ પંચપ્રતિક્રમણ સૂત્ર ૧૪૮] જ આપ સ્વભાવની સઝાય જ આપ સ્વભાવમાં રે, અવધૂ સદા મગનમેં રહના; જગતજીવ હે કર્માધીના, અચરિજ કછુઆ ન લીના. આ૦ ૧. તુમ નહીં કેરા, કોઈ નહીં તેરા, ક્યા કરે મેરા મેરા?; તેરા હૈ સો તેરી પાસે, અવર સબ હૈ અનેરા. આ૦ ૨. વધુ વિનાશી તું અવિનાશી, સબ હૈ ઈનકા વિલાસી; વપુસંગ જબ દૂર નિકાસી તબ તુમ શિવકા વાસી. આ૦ ૩. રાગ ને રીસા દોય ખવીસા, એ તુમ દુઃખકા દીસા; જબ તુમ ઉનકે દૂર કરીસા, તબ તુમ જગકા ઇસા. આ૦ ૪. પરકી આશ સદા નિરાશા, એ હૈ જગજનપાશા; તે કાટકું કરો અભ્યાસા, લહો સદા સુખવાસા. આ૦ ૫. કબીક કાજી કબહીક પાજી, કબીક હુઆ અપભ્રાજી; કબીક જગમેં કીર્તિ ગાજી, સબ પુદ્ગલકી બાજી. આ૦ ૬. શુદ્ધ ઉપયોગ ને સમતાધારી, જ્ઞાન ધ્યાન મનોહારી; કર્મ કલંકફ દૂર નિવારી, જીવ વરે શિવનારી. આ૦ ૭. જ કોઇની સઝાય જ કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રીસ તણો રસ જાણીએ, હળાહળ તોલે. કડવાં) ૧ ક્રોધે ક્રોડ પૂરવ તણું, સંયમ ફળ જાય; ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય. કડવાં) ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158