Book Title: Paia Vinnana Kaha Part 02
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 10
________________ ઉપક્રમ લેખક : વિદ્વન્દ્વલ્લભ પૂજ્યાચાર્ય મહારાજ શ્રી વિજય ધમ ર ધરસુરીશ્વરજી મહારાજ. શ્રી પાઈય વિન્નાણુ કહાના આ ખીજા વિભાગમાં ૧૬ થી ૧૦૮ સુધી ૫૩ કથાઓ છે. કથા સાહિત્ય વિશાળ છે. કથા સામાન્ય રીતે સહુકોઇને ગમે છે. કથાથી થાક ઉતરે છે એ તાસ માન્ય હકીકત છે. પણ જો કથા મરામર ન હેાય કહેનાર ખરાખર ન હાય તે ઉલટા થાક ચડી જાય છે. અહી લખાયેલી કથાએ વર્ષોથી અનેક જીવાને ખેંચતી આવી છે. ચિર‘જીવ રહી છે. તે તેનામાં રહેલ' ઉત્તમ સત્ય છે અને તેથી તે થાક ઉતારવાનું કાર્ય ચાગ્ય રીતે કરે છે. એ વાસ્તવ હકીકત બની રહે છે. આ કથાની સંકલના પૂજ્ય આચાર્ય પ્રવર શ્રી વિજયકસ્તરસૂરિજી મહારાજે અન્યાન્ય ગ્રન્થામાંથી ઉદ્ધરી-પ્રાકૃતભાષામાં કરી છે. વસ્તુ ભિન્ન ભિન્ન સ્થળેથી પ્રાપ્ત કર્યું... છે અને ચિત્રણ સ્વકૃત છે. આ તે પ્રાકૃતમાં લખાએલી કથાઓનુ’ગુજરાતીમાં અવતરણ છે. આ કથાએ કેવળમના વિનાદ અર્થ નથી પણ હેતુલક્ષી છે. કેવળ માવિનાદ અર્થે કહેવાતી કથાએ પરિણામે મનને વ્યથા કરનારી અને છે. દરેક કથામાંથી લેવા ચેાગ્ય સાર પણ કથાને અ ંતે દર્શાવેલ છે. સુન્દર વિશાળ બગીચાઓમાં અનેક વિવિધ છેડા પર અનેક કથા પુષ્પો પથરાયેલા છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 316