Book Title: Paia Vinnana Kaha Part 01
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 252
________________ સાધુ પુરુષની સંગતમાં નદ નાવિકની કથા ૨૦૦ એક વાર તે રાજા રાજમાર્ગમાં કોઈ મુનિને જોઈને જાતિસ્મરણ પામ્યો. પિતાના મૃત્યુને જાણે છતે રાજા આસન ઉપર બેઠો છો માણસને કહે છે. ગંગામાં નંદ નાવિક, સભામાં ગિરેલી, ગંગા નદીને કિનારે હંસ, અંજની પર્વતમાં સિંહ, વારાણસીમાં બ્રાહ્મણ પુત્ર, અને અહીં રાજા થયે.. આ પ્રમાણે દોઢ ગ્લૅકને પૂરે તેને અધું રાજ્ય આપું. કઈ વાર તે ધર્મરૂચી સાધુ વિચરતા તે નગરીમાં આવ્યા. ઉદ્યાનમાં ઝાડના નીચે રહ્યા. ત્યારે ત્યાં રેંટ ચલાવતાના મુખથી તે દેઢ શ્લોક સાંભળીને મુનિએ બાકીનું કહ્યું-જેમ એઓને નાશ કરનાર જે હતું તે અહીં જ આવ્યો છે. તે રંટ ચલાવનાર અર્થે લેક સાંભળીને રાજાની સભામાં આવીને રાજા સમક્ષ તે કહ્યું. રાજા પિતાના મરણદુઃખને યાદ કરીને મૂછથી જમીન ઉપર પડી ગયો. સભાજને રંટ ચલાવનારને મારવા તૈયાર થયા. શુદ્ધિ પામેલા રાજાએ હણાતા રંટ ચલાવનારને બચાવ્યા. ફરી પણ પૂછ્યું “તેં આ કયાંથી મેળવ્યું ?” તેણે કહ્યું “સાધુ પાસેથી.” ત્યારે રાજાએ નિર્ણય કર્યો તે આ મુનિવર છે તેમાં સંદેહ નથી.” પુણ્યયોગથી કેમેય કરીને મેળવેલ રાજ્યસુખે, તે મુનિવર ક્રોધિત થયે તે, મારા મરણમાં તે સુખે દૂર થશે. તેથી તે મહાસત્વશાલી મુનિની બીજાઓ વડે પણ ખમાવવા જોઈએ. પહેલાં તે તે મુનિના હૃદયમાં ભાવ જાણવાને તે રાજા પ્રધાન પુરુષોને મોકલે છે. તે ધાં જઈવે વાંધીને શાંત સ્વભાવવાળા તે મુનિએ જાણીએ રાજાને ખબર આપે છે, રાજા બધી રિદ્ધિ સહિત આવ્યો છ મુનિવરના ચરણકમળને મમીને પિતાના અપરાધને ખમાવે છે. ખમાવીને અને ઉપદેશ સાંભળીને સમ્યફવિ પામે તે ગૃહસ્થગ્ય વ્રત લે છે.

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254