Book Title: Padsangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Lallubhai Raiji Zaveri Ahmedabad

View full book text
Previous | Next

Page 199
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૂલ્ય શ્વાસોશ્વાસ વહે છે, મૂરખ વાળ નહિ ગાટેરે. કળા કરો કાયા માટે કરાડ પણ, તારી ન થાય કાઇ કાળે; ચૈતા ચેતનજી સમજી સ્વરૂપ નિજ, પડે નહિ માહની ઝંઝાળેરે. આરે જગતમાં જન્મીને જીવડા-શુ, ધર્મ સાધન તે તો સાધ્યું; ક્ષણ ક્ષણમાં ભૂલ્યે ભાન પાતાનુ, મનડુ તો માહમાંહિ વાયુ રે વિષય વાસનાના અવળા જે વાટે,, એળગી ચાલજેરે વાટે; બુદ્ધિસાગર ખેલ નથી બાળકને, શિવ સુખ છે શીર સાટેરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only મુસાફર ૨ મુસાફર સ મુસાફર મુસાફર ધ્ હવે મને હિર નામશું નેહ લાગ્યાએ રાગ. ૨૬૨ મુકિત ॥ શૂરવીર સાધુ વ્રત પાળે છે તે ઉપર. મુકિતના પન્થે શૂરવીર ચાલશેરે જાગી, કાયર તેા જાય ત્યાંથી ભાગીર. સુભટને વેર પહેરી પવયેા રણમાં તે, ચાલે છે સહુની આગે; ખરાખરીને જ્યારે ખેલ આવે ત્યારે, મૂડીવાળીને ભીરૂ ભાગેરે, મુકિત ક્રૂ

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213