Book Title: Padarth Prakash Part 08
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 299
________________ ૨૮૦ મૂળગાથા - શબ્દાર્થ (પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર) વેલડી, કમળ વગેરેનું જાણવું. એનાથી વધુ પ્રમાણવાળા પૃથ્વીકાયરૂપ જાણવા. (૨૭૦) . બારસોયણ સંખો, તિકાસ ગુમ્મીય જોયણ ભમરો મુચ્છિમચઉપયભુયગુરગ, ગાઉઅધણુ-જોયણ-પુહd ૨૭૧ ૧૨ યોજન પ્રમાણ શંખ, ૩ ગાઉ પ્રમાણ કાનખજુરા, ૧ યોજન પ્રમાણ ભમરો છે. સંમૂચ્છિમ ચતુષ્પદ-ભુજપરિસર્પઉરપરિસર્પનું શરીરમાન ક્રમશઃ ગાઉપૃથકત્વ, ધનુષ્યપૃથકત્વ અને યોજનપૃથત્વ છે. (૨૭૧) . ગર્ભચઉપ્પય છગ્ગાઉયાઈ, ભયગા ઉ ગાઉયપુહર્તા જોયણસહસ્તમુરગા, મચ્છા ઉભયે વિ ય સહસ્સે ર૭રા ગર્ભજ ચતુષ્પદનું ૬ ગાઉ, ગર્ભજ ભુજપરિસર્પનું ગાઉપૃથત્વ, ગર્ભજ ઉરપરિસર્પનું ૧000 યોજન, બને (ગર્ભજસંમૂચ્છિમ) માછલાનું ૧૦00 યોજન શરીરમાન છે. (૨૭૨) પમ્બિદુગ ધણુપુહd, સવાણંગુલઅસંખભાગ લહૂ I વિરહો વિગલાસન્નણ, જન્મમરણેનુ અંતમુહૂ ર૭૩ ગર્ભે મુહત્ત બારસ, ગુરુઓ લહુ સમય સુખ સુરતુલ્લા. અણસમયમસંખિજ્જા, એબિંદિય હૃતિ ય અવંતિ ૨૭૪ બે (ગર્ભજ-સંમૂચ્છિમ) પક્ષીઓનું ધનુષ્યપૃથફત્વ, બધાનું જઘન્ય શરીરમાન અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. વિલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનો અંતમુહૂર્ત, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચનો ૧૨ મુહૂર્ત ઉત્કૃષ્ટ ઉપપાત-અવન વિરહકાળ છે, જઘન્ય ૧ સમય છે. એક સમયે ઉપપાત-ચ્યવન સંખ્યા દેવતુલ્ય છે. એકેન્દ્રિય પ્રતિસમય અસંખ્યાતા ઉત્પન્ન થાય છે અને ચ્યવે છે. (૨૭૩, ૨૭૪)

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330