Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 204
________________ ૧૫૩ સમાજની મનોદશા તો ઘણે ભાગે આજે એવી છે કે તે, ટોળું હોય તેને પજે છે, પછી ચાહે તે નિરક્ષર હોય કે હીન હોય; પણ ગમે તે પવિત્ર મુનિ પણ જે એકાકી જેવાશે તે તેની તરફ કેટલાક ઉન્મત્તો દાંતીયાં કરવા લાગી જશે, અને કેટલાક તે જાણે તેમનાં મા અને બાપ બેઉ મરવા ન પડી હોય તેવું રોતડ મેટું કરી મૂકશે. આવી સ્થિતિમાં સાધુએ શિષ્યસંપાદન કરવાની લાલસાને વિવશ થાય છે. પણ જ્ઞાનવર્ગમાં પૂજાવા માટે નમાલાઓને શિષ્ય બનાવવાની મહેનત કરવી એ ઉગ્ર આત્મવંચના છે. એ કરતાં, કદાચ, કમનસીબે સત્સંગને જેગ ન મળે તે ન છૂટકે એકાકી વિહરવાની હિંમત ફેરવવી એ હજાર દરજજે ઈચણવાજોગ ગણાય. પણ નાલાયક કે અયોગ્યને મુંડવાનું પાપ કદી ભૂલેચૂકે પણ ન હારી જવાય એ ખૂબ ધ્યાનમાં રાખવું જરૂરી છે. થોડી પણ ગુણુઓની સંખ્યા શાસનને જે દીપાવશે તે નિર્ગુણીઓ કે નબળાઓનાં ટોળાં નહિ દીપાવી શકે. બલકે તેવાં ટોળી હમેશાં સમાજને ભારભૂત થવા સાથે શાસનની અપભ્રાજના કરનાર થઈ પડે. ઉમેદવારને, ધીરજ ન ખેતાં અમુક વખત સુધી રીતસર કેળવીને પછી તેના કરકમળમાં એ સમર્પોય, તો તે બંને એકબીજાથી કેવા ભૂષણભૂષિત નિવડે. એઘાનું લુપ્તપ્રાય થયેલ માહા... આ રીતે પુનઃ પ્રગટીને શાસનની ઉન્નતિમાં સહાયક થાય એમ અંતઃકરણથી શાસનદેવને પ્રાર્થતે અહીં અટકીશ. લાભ કે ગેરલાભ વસ્તુમાં નહિ, પણ વસ્તુના ઉપયોગમાં સમાયા છે, વસ્તુને સદુપગ સુપરરિસ્થામ લાવે છે, જ્યારે તે દુરૂપયોગ દુષ્પરિણામ લાવે છે. જે ધાર્મિક સાધને જગત- કર્યો ણને સારૂ શાસ્ત્રકારોએ જ્યાં છે તે સાકમાનો ઉપયોગ કરવાની જે આવડ1 ન હોય તે તે સાધન પણ બાધકરૂપમાં પરિણમે. સાધનની સાધના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216