Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 303
________________ संपत्सु महतां चित्तं भवत्युत्पलकोमलम् । आपत्सु च महाशैल-शिलासयातकर्कशम् ॥६॥ સંપત્તિ વખતે મહાપુરુષોનું મન કમળસમાન કોમળ રહે છે અને વિપત્તિ વખતે તે મહાપર્વતની શિલા સમાને કર્કશ બની જાય છે, નહિ तो आपत्ति सडन 4 25 23? ॥८॥ ... ..... सज्जनस्य हृदयं नवनीतं यद् वदन्ति कवयस्तदलीकम् । अन्यदेहविलसत्परितापात् सज्जनो द्रवति नो नवनीतम् . . ॥६९॥ સજ્જનપુરુષોનું હૃદય નવનીત(માખણ) જેવું મૃદુ હોય છે એમ જે કવિઓ બોલી ગયા છે, તે મિથ્યા છે. જુઓ, બીજાના દેહને પરિતાપ થવાથી સજજનપુરુષનું અંતર પીગળી જાય છે, પરંતુ માખણ પીગળતું नथी. ॥७॥ सौजन्यधन्यजनुषः पुरुषाः परेषां दोषानपास्य गुणमेव गवेषयन्ति । त्यक्त्वा भुजङ्गमविषाणि पटीरगर्भात सौरभ्यमेव पवनाः परिशीलयन्ति ।।७।। સૌજન્યને ધારણ કરનારા પુરુષો બીજાઓના દોષને તજી દઈને ત્યાં ગુણની જ ગવેષણ કરે છે. જુઓ, ચંદનના વૃક્ષો સાથે સચોટ થઈ ગયેલા સર્પોના વિષને ગ્રહણ ન કરતાં પવન તેના અંતર્ગર્ભમાંથી માત્ર सौ२न्य(सुगंध)ने ४ ॥ ॐरीने ३दावे छ. ॥७॥ सौजन्यामृतसिन्धवः परहितप्रारब्धवीरव्रता, वाचालाः परवर्णने निजगुणालापे च मौनव्रताः । आपत्स्वप्यविलुप्तधैर्यनिचयाः सम्पत्स्वनुत्सेकिनो ... मा भूवन खलवक्त्रनिर्गतविषज्वालातताः सज्जनाः ।।७१।। 18 २७८ १

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338