________________
૭૫.
નળદમયંતીનું ચરિત્ર anna. Mammann Manar non a mannanna.
થક નથી. અત્યારે તારી દવદતી સ્ત્રીજ તારા મત્રી, મિત્ર અને પદાતિ છે, પરંતુ હે સ્વામિન એ સતીની મર્યાદાને ધારણ કરનાર અને શિરીષ પુષ્પ સમાન સુકમાર અંગવાળી એ દવદસીને તું રસ્તામાં પ ચલાવતાં શી રીતે લઈ જઈશ. ર્સથી તત થયેલ રેતીવાળા માર્ગને કમળના ગર્ભ સમાન કોમળ પગ તળીયાથી એંશી રીતે સ્પર્શ કરશે? માટે હેનાથી પ્રસન્ન થઈને અમારા પર મહેરબાની કરે અને રાણીની સાથે આ રથમાં બેસેમાર્ગ ક્ષેમ બને અને તમારું કલ્યાણ થાઓ એ રીતે વારંવાર પ્રધાનેએ પ્રાર્થના કરવાથી નલરાજા દુવતીની સાથે રથમાં બેસીને ચાલી નીકળ. તે વખતે જાણે સ્નાન કરવાને તૈયાર થઈ હોય તેમ માત્ર એકજ વસાવાળી દવતાને જઈને અથજળથી જેમની કાંચળી ભીંજાઈ ગઈ છે એવી નગરની સ્ત્રીઓ અત્યંત રેવા લાગી. હવેનગરમાંથી જતાં નલરાજાએ પાંચએ હાથ ઉંચા અને વિસ્તીના આલાન સમાન એવા એક સ્તંભને જે, એટલે રાજ્યભ્રંશના દુઃખને જાણે જાણતા જ ન હોય તેમ કાતુથી લીલામાત્રમાં હાથી જેમ કદલી (કેળ)ને ઉખેડી નાખે, તેમ નલરાજાએ તે સ્તંભને ઉખેડી નાખ્યો, અને પાછા ત્યાંજ બેઠી દીધો. તેનું આ બલ રાઈન નગરજના કહેવા લાગ્યા
અહો! નલનું બેલે. આવા બલવાનને પણ સંકટ નડે, તે તો દેવનાજ ચાળા છે. વળી પૂર્વે પર્વતના ઉધાનમાં કુબેરની સાથે ન લતા હતા તેવામાં એક મહર્ષિ જ્ઞાની આવ્યા, અને તેમણે કહ્યું કે પૂર્વ જન્મમાં સાધુને આપેલ ક્ષીરાનના પ્રભાવથી આ નલ રિતાને સ્વામી થશે, અને જે નગરના મધ્યમાં રહેલ પાંચસો હાથ ઉંચા સ્તંભને ચલાવશે, તે અવશ્ય ભરતાના સ્વામીજાણુ. આ અને વાત સત્ય થઇ. ભરતાઈને પતિ તેલ અને એણે સ્તંભ ચલાળે પણ નલનાં જીવતાં કેશલાનગરીમાં બીજ શા થવાને નથી” એમ જે તે મહર્ષિએ કહ્યું, તે તે અસત્ય જેવું લાગે છે અથવા તે વિશ્વાસપૂર્ણ તેની વાણી અન્યથા થાય નહિ. કારણ કે જે કુબેર પડી ભાંગે, તે શું થાય, તે કેને ખબર છે? પછી કદાચિત અહીં નલાજ ફરી રાજા થાય. પવિત્ર કીર્તિવાળા નલનું પુણ્ય વધતું રહે ” એ પ્રમાણ નગરજનનાં વચન સાંભળતે, અને અત્યંત રૂદન કરતી દવદતીના અપ્રવાહથી જેને રથ ભીંજાઈ ગયા છે એવા નલ નગરીને તજીને દવ'દંતીને કહેવા લાગ્યો-“હે દેવી! આપણે હવે ક્યાં જઈશું? કારણકે સ્થાનના નિ. ઈચવિના દક્ષ જનેને ચાલવાની ક્રિયા ન શોભે.” એમ પૂછતાં તીક્ષણ બુદ્ધિવાળી દવતીએ કહ્યું કે હે દેવી કનિપુરમાં ચાલે અને ત્યાં અતિથિ થઈને તમે મારા પિતાપર અનુગ્રહ કરે.' તે સાંભળીને નલ રાજના આદેશથી ભક્તિના આધાર૩૫ સારથિએ હિનપુરની દિશા તરફ અશ્વોને ચલાવ્યા. એવામાં આગળ ચાલતાં વાઘોના બરાડાથી ભયંકર, કેસરિસિંહે મારેલા હાથીઓના દતથી ભૂતલ જેમાં તુર(દંતયુક્ત) થયેલ છે તથા યમનું જાણે ક્રીડા સ્થાન હોય એવી મહા