Book Title: Navtattva Dipika
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 334
________________ નવ-તરવરીપિકા (૧) જ્ઞાન-દર્શન-ચારિત્રના હેતુથી ચાલવું, અન્ય હેતુથી નહિ. (૨) દિવસના સમય દરમિયાન ચાલવું, રાત્રે નહિ. ૩) જ્યાં સારી રીતે અવરજવર થતી હોય તેવા માર્ગમાં ચાલવું, પાછું તદ્ નવા. માર્ગમાં ચાલવું નહિ કે જ્યાં સચિત્ત માટી વગેરેને સંબંધ હોય છે. (૪) સારી રીતે જોઈને ચાલવું, પણ જોયા વિના ચાલવું નહિ (૫) નજરને નીચી રાખી ચાર હાથ ભૂમિનું અવલેન કરતા ચાલવું પણ નજરને ઊંચી રાખી અહીંતહીં જોતા ચાલવું નહિ (૬) ઉપગપૂર્વક ચાલવું, ઉપયોગ વિના નહિ. ભાષા સમિતિનું પાલન કરવા માટે નીચેના આઠ નિયમનું અનુસરણ જરૂરી છે (૧) ક્રોધથી બેલવું નહિ (૨) અભિમાનપૂર્વક બેલવું નહિ. (૩) માયા એટલે છલથી બેલવું નહિ. *() લેભથી બેલવું નહિ. (૫) હાસ્યથી લવું નહિ, (૬) ભયથી બેલવું નહિ (૭) વાતુરીથી બેલવું નહિ. . (વિકથી કરવી નહિ અહીં વિદ્યા શખથી મિથા ભકતકથા. (નિ.

Loading...

Page Navigation
1 ... 332 333 334