Book Title: Navbharat Sarth Gujarati Shabdakosh
Author(s): Mafatlal A Bhavsar
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) જોડાક્ષરમાં અલ્પપ્રાણ + મહાપ્રાણ કે મહાપ્રાણ + મહાપ્રાણ એમ વિકલ્પ જોડણી કરવી : પત્થર-પથ્થર, ઝભ્ભો-ઝભ્ભો, ચિઠી-ચિઠ્ઠી, ચોખું-ચોખું, અચ્છેર-અછૂછેર, પચ્છમ-પછૂછમ. (૧૨ (ક) શબ્દારંભે શીસનો સ્થાનફેર અર્થભેદક હોઈ જ્યાં જે ઘટક હોય ત્યાં તે ઘટક જ લખવું; જેમ કે, શાલીસાલ, શાળા/સાળા, શારસાર. જ્યાં શ-સનો વિકલ્પ હોય ત્યાં બંને રૂપો સ્વીકારવાં : અગાશી-અગાસી, ઉજાશ-ઉજાસ, ઓશરી-ઓસરી, કપાશિયો-કપાસિયો, જશોદા-જસોદા, વીસ-વીસ, ત્રીસ-ત્રીસ, પચીસ-પચીસ, પચાસ-પચાસ, એંશી એંસી વગેરે. (ખ) જ/ઝનો વિકલ્પ સ્વીકારવો : સાંજ-સાંઝ, મજા-મઝા, સમજ-સમઝ. વિશે-વિષેમાંથી માત્ર “વિશે' જ (ગ) ભાષામાં જેમ તત્સમ અને તદ્ભવ બંને રૂપો માન્ય છે તેમ પ્રેરક માટેનાં રાવ-ડાવ, આર-આડ, રૂપો વિકલ્પ રાખવાં. ઉદા. કહેવરાવ-કહેવડાવ, ગવરાવગવડાવ, બેસાર-બેસાડ. ઉપરાંત, લીમડો-લીંબડો, આમલી-આંબલી, ચીબરી-ચીબડી, ચીંથરું-ચીથરું, આફૂસ-હાફૂસ વગેરે બંને રૂપો ચાલુ રાખવાં. (૧૩) ક્રિયાપદોનાં મૂળ અંગો ઉપરથી પ્રેરક, કર્મણિ કે ભાવે પ્રયોગનાં અંગો સિદ્ધ થાય ત્યારે મૂળ અંગોની જોડણી બદલાય. ક્રિયાપદના મૂળ અંગ તરીકે “વું' પ્રત્યય સિવાયનું રૂપ જ હોય. ઊગ-ઉગાડ, ઊઠ-ઉઠાડ, કૂદ-કુદાવ, મૂક-મુકાવ, ઊઘડ-ઉઘાડ, ઊતર-ઉતાર, ઊખડ-ઉખેડ, ઊઘલ-ઉઘલાવ, કર્મણિ-ભાવેનાં ઉગાય, ઉઠાય, કુદાય, મુકાય, ઉઘાડાય જેવાં રૂપ બને છે. જીવ, દીપ, પૂજ અને પીડ એ ધાતુઓનાં તેમ કબૂલનાં રૂપો ઉપરની વ્યવસ્થામાં ગોઠવી લેવાં. કૃદંત રૂપોમાં પ્રત્યય જેને લાગ્યો હોય તે મૂળ કે સાધિત અંગની જોડણી જ રાખવી. જેમ કે, ભૂલનાર, મૂકનાર, ભુલાવનાર, મુકાવનાર, ભૂલેલું-ભુલાયેલું, મૂકેલું-મુકાયેલું, મૂક્યું-મુકાયું, ભૂલ્ય-ભુલાયું (ભૂલશે-ભુલાશે) સહી/તા. ૧૨-૭-૨૦૦૧ કેશવરામ કા. શાસ્ત્રી અધ્યક્ષ ગુજરાતી જોડણી સુધાર સમિતિ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 900