Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 225
________________ ૧૯૬ નગરરો. શાંતિદાસ ઝવેરી પુત્ર કસ્તૂરભાઈ પણ અનેક દૃષ્ટિએ નોંધપાત્ર પ્રવૃત્તિઓથી સભર: જીવન જીવી ગયા. શ્રી લાલભાઈ શેઠ તે ખૂબ વિદ્યાનુરાગી, ધમ પ્રેમી, તેજસ્વી, ધીરજવાન અને નિષ્ઠાવાન પુરુષ હતા. તેમના પ્રયત્નથી કુટુ`ખમાં પાછી સંપત્તિ વધતી ગઈ અને ધમ કાર્યો તેમ જ સુકૃતામાં છૂટથી વપરાતી પણ ગઈ. અમદાવાદ અને ગુજરાતના પ્રશ્નો હલ કરવાની દૃષ્ટિએ પણ શ્રી લાલભાઈ શેઠના ફાળે નોંધપાત્ર છે. આ દૃષ્ટિએ જોતાં તેમને અ ંગ્રેજ સરકાર તરફથી આપવામાં આવેલ ‘ સરદાર’ તરીકેનું બિરુદ સાથ ક ગણાય. તેમનાં પત્ની મેાહિ નાણા પણ વ્યવહારથી સાષી અને ઠરેલ સન્નારી હતાં.૨૯ તેમના પુત્ર કસ્તૂરભાઈ ના જન્મ સં. ૧૯૫૧ના માગશર વિર્દ સાતમ, તા. ૧૯-૧૨-૧૮૯૪ના રાજ થયા હતા. શેઠ શ્રી કસ્તૂરભાઈનું નામ પણ જૈનધર્મના વિકાસ અને સ’વનનાં અનેક કાર્યાં સાથે, તેમ જ અમદાવાદ અને ગુજરાતના વિકાસના અનેક પ્રસ`ગે। સાથે જોડાયેલ છે. તેએએ પોતે અમદાવાદની લાલભાઈ ગ્રુપની મિલાનું સ'ચાલન પણ ખૂબ કુશળતાપૂર્વક કર્યું" હતું. નાનપણથી જ તેજસ્વી એવા કસ્તૂરભાઈ ને કરકસરના અને ધમવૃત્તિના સંસ્કાર પણ બાળપણથી જ પાડવામાં આવેલ હતા, જે તેમના જીવનના અનેક પ્રસંગેામાં દૃષ્ટિગોચર થાય છે. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા સ્વાતંત્ર્યસેનાની સાથે પણ તેઓ સ્વાત ́ત્ર્ય–લડત દરમ્યાન અને તે પછી પણ સંકળાયેલ હતા. તેમના જીવનની અનેકવિધ પ્રવૃત્તિઓના આ તે માત્ર અ છા અનુસાર જ છે. ૨૯ બાહેાશ નગરશેઠ શ્રી હેમાભાઈ અમદાવાદના નગરશેઠપદ્મની પર પરામાં નગરશેઠ વખતચ'દ્ર પછી તેમના પુત્ર હેમાભાઈ આ પદ શાભાવે છે. સ. ૧૮૪૦ના વૈશાખ માસમાં જન્મેલ હેમાભાઈ શેઠ ખૂબ બુદ્ધિમાન, વિદ્યાપ્રેમી, પ્રજાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ, ધમ ભાવનાશીલ, પરગજુ તેા હતા જ, સાથે સાથે પેાતાના કુટુંબના જાગ્રત વડીલ પણ હતા. તેમના જીવનના Jain Education International ' For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250