________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी. प्पलीदीप्यकाभ्या मपहरतितुषांबुदैदलानामजी र्णम् ॥ ९९ ॥ करिपूगीफलनागवल्ली काश्मीरजातीफलजातिकोषे कस्तूरिकाशेलुकनालिकेर फलंपचत्या शुसमुद्रफेनः ॥ ५० ॥
માંસ અને પનસના અજણ ઉપર આબાની ગોટલી ફાકવી, અડદ, તલ અને ચોખાની ખીચડીથી તથા ભેંસના દૂધથી અજીર્ણ થયું હોય તો સિંધાલુણ ખાવાથી મટે છે. ચિરવાનું અજીર્ણ પીપર અને અજમાથી નાશ થાય છે. કઠોળ અનાદિકથી અજીર્ણ થવું હોય तो थी मटेछ. ५२, सौपारी, तांग, शर, गयण, गवंत्री, કસ્તૂરી, બહેડાં અને નલીયર એના અજીર્ણ ઊપર સમુદફેણ भावु. ४-५०० श्यामाकनीवारकुलत्थषष्टि निष्पावकंगुर्दधिमंडम स्तु ॥ चिंचाकुलत्थौतिलतैलयोगो॥ जटाब्दना दस्यनिहंत्यथाम्रम् ॥ १ ॥ कशेरुशृंगाटमृणाल मुद्रा खजूरखंडाह्यपिनागरेण ॥ पलाशभस्मांबु तथारजोवा रसोनिहन्याद्रसमिक्षुजातम् ॥ २ ॥ किमत्रचित्रंबहुमांसमत्स्य भोजीसुखीस्यत्परिपीतसूक्ताइत्यद्भूतकेवलवन्हिपक मांसेनमत्स्य-प रिपाकमेति ॥ ३ ॥
કલથી, સાઠીચોખા, વગડામગ, મઠ અને માંગ એઓના અજીર્ણ ઉપર દહીંને ઘેળ કરી પીવે. આમલી, કલથીના અજીર્ણ ઉપર મીઠું તેલ અને કેરીને અજીર્ણ ઊપર તાદળજાનાં મળ વાટી પીવાં. કસરૂ, સિઘોડાં, કમળકંદ, પ્રાખ, ખજૂર અને ખાંડ એએના અજીર્ણ ઊપર સુંઠ ખાવી. સેલડીના અજીર્ણ ઊપર ખાખરાની રાખ પાણીમાં મેળવી પીવી. ઘણું માંસ અને માછલાં ખાવાથી અજીર્ણ થાય તે દારૂ પીવો કે તુરત અજીર્ણ મટે છે એમાં કાંઈ આશ્ચર્ય નથી પરંતુ એકલા શેકેલા માસથી માછલી ખાવાનું અજીર્ણ મટે છે એ વધારે આશ્ચર્ય થવા જેવું છે. -૩
For Private And Personal Use Only