Book Title: Muhpatti Charchasara
Author(s): Kalyanvijay
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 58
________________ પt નહી તેવી જ રીતે અમે પણ આપનું ખોટું અનુકરણ તે નહી જ કરી શકીએ. વળી વર્તમાનમાં જોઈ શકાય છે કે ન્યાયમંદિરમાં ચુકવાતા દરેક ફેંસલાઓમાં દરેક મનુષ્યને સાચે જ ન્યાય મળે છે એવું કંઈ નથી, પણ જેનો ધારાશાસ્ત્રી પોતાના અસીલના કેસની રજુઆત સુંદર રીતે કરી શકતો હોય તેની તરફેણમાં ન્યાયની તુલા નમે છે. આ ઉપરથી સત્ય ન્યાય થયો છે એમ ન જ માની શકાય. આપનું અાગ્ય અનુકરણ કરવા અમે તૈયાર નથી એના સમર્થનમાં આપના થડા કાર્યોની અને નેધ લેવી અસ્થાને તે નથી જ. ઉત્સર્ગ અને અપવાદ માર્ગએ બન્ને માર્ગો પિતપતાના વિષયમાં અથવા પિતાને સ્થાને બળવાન હોય છે. અપવાદ એ વિશેષને અંગે છે. એટલે તેને સામાન્ય રૂપે કરવા જઈએ અથવા જ્યાં ઉત્સર્ગની પ્રાધાન્યતા હોય તેને ગૌણ કરીને તે સ્થાને અપવાદને ઉપયોગ કરવામાં આવે તો અપવાદને દુરૂપયોગ જ થયો ગણી શકાય તેમજ અપવાદ એ જ ઉસર્ગનું સ્થાન લઈ લ્ય. નિમ્નલિખિત શાસ્ત્રપાઠો સ્પષ્ટપણે ચોમાસાની દીક્ષાનો નિષેધ કરે છે. “ઉત્સર્ગ માર્ગ એ જ છે. કવચિત અપવાદી પાડે છે. તે વિશેષ પુરુષને અંગે જ છે. તેમજ વર્તમાનમાં ચોમાસાની દીક્ષા નહી દેવાનો રિવાજ પ્રચલિત છતાં આપે તેને આદર કર્યો નથી એ જાણીતી વાત છે. એટલે તે કાર્યથી સમગ્ર સાધુસંસ્થાના નિયમનું ઉલ્લંધન થયું છે તેમજ ગણી શકાય, ચોમાસાની દીક્ષાના નિષેધના પાઠ અર્થ સાથે वशवकालिक हारिभद्रीय टीका अ० २, पृ. २०३ उडुबमि न अणलावासा वासेउ दोऽविणो सेहा दिक्खिजति पायं ठवणा कप्पो इमो होइ॥ શેષાકાળમાં અગ્યને દીક્ષા ન આપે અને ચોમાસામાં માગ્ય અને અયોગ્ય બને (દીક્ષા) ન આપે. પ્રાયઃ આ સ્થાપના કલ્પ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106