Book Title: Muhpatti Charchasara
Author(s): Kalyanvijay
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 4
________________ ત્રના અંગ તરીકે સ્વીકારી તેની પુષ્ટિકારક પુસ્તિકા ચર્ચા-સાર અમારે વગર વિલંબે હાર પાડવી પડેલ છે. તેમાં કઈ કઈ જગ્યા પર મુખવસ્ત્રિકાને વિશેષ સ્થાન અપાયેલ છે તે બાબત અમારા વાચકેની દષ્ટિ આગળ રજૂ કરું. ૧. સ્વાધ્યાય, ૨. વ્યાખ્યાન, ૩. પડિલેહણા, ૪. કાજે, ૫. ધૈડિલ, ૬. સાધુના મૃતક–વિગેરે સ્થળે મુખવસિકા નાક પર રાખી કાને ભરાવવાનાં સ્પષ્ટ અને નિર્વિવાદ ઉલ્લેખ મળે છે, છતાં વીસમી સદીના જમાનામાં અમે જ્યારે સં. ૧૯૯૦ ની સાલનું ચાતુર્માસ મુંબઈમાં કરેલ તે જ સાલમાં અસાડ સુદ ૧૫ના પાક્ષિક સિદ્ધચક પત્રમાં ખંડનાત્મક સ્વભાવને અવલંબી લેખ લખાય. સંમેલનમાં સાથે બેસનાર છતાં તે બાબતને નિર્ણય કરવાની હિમ્મત પ્રદર્શિત કરાઈ નહી. સંબંધી સાધારણ ઊહાપિોહ પણ પ્રગટ થયેલ નહી, તેમજ વિચારણું પણ નહી; છતાં સિદ્ધચક્રકારે પાંચ માસની અંદર આ ચર્ચા ઉપસ્થિત કરી હાર પ્રગટ કરેલ અને અમને આન આપતાં અંક ૨, તૃતીય વર્ષ, આસો વદ ૦)) તા. ૭-૧૧-૩૪ ના સિદ્ધચક્રમાં લખાય કે-“હજી પણ પ્રતિજ્ઞા કરી મધ્યસ્થાનાં નામ આપી જાહેર કરશે તે બીજાઓ તૈયાર જ છે.” આ આર્કીન કેવું સુંદર ! આપનાર સિદ્ધચકકાર, લખનાર સિદ્ધચક્રના લેખક અને આન ઝીલનાર બીજાઓ તૈયાર. વાચકે વિચારે, લખનાર આત્મા “કેળા” “નરે વા કુંજરો વા’ના ન્યાયે પિતાના માથા પરથી કલંક ઉતારી અન્યના ઉપર નાંખવા તૈયાર ! અન્ય કેણુ? તેને પણ અમારે વિચાર. અમારે કેના પર વિચારે ફેંકવા? આવી ચાલબાજીની રમતમાં રહેતો આત્મા સૂત્રના પાને પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 106