Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 205
________________ ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૧રઃ ઉપદેશી છુટક બોલા OU સુખ : ૧. શરીરનું નીરોગી હોવું નિરોગતા ૬. સંતોષવૃત્તિ-અલ્પ ઈચ્છા. (પહેલું સુખ નિરોગી કાયા). ૨. દીર્ઘ આયુ. ૭. આવશ્યકતા અનુસાર વસ્તુ મળી જવી. ૩. ધન-સંપત્તિ વિપુલ હોવી. ૮. ભૌતિક સમૃદ્ધિ. ૪. પ્રતિકારક શબ્દ અને રૂપની પ્રાપ્તિ. ૯. સંયમ પ્રાપ્તિ. ૫. શુભ ગંધ, રસ અને સ્પર્શની પ્રાપ્તિ. ૧૦. મોક્ષની પ્રાપ્તિ. રોગ થવાના નવ કારણ:૧. અતિ બેસવું, અતિ ઊભું રહેવું . લઘુનીત મૂત્ર રોકવાથી. ૨. આરોગ્યથી પ્રતિકૂળ આસને બેસવું. ૭. અતિ ચાલવાથી. ૩. અતિ નિદ્રા. ૮. પોતાની પ્રકૃતિથી પ્રતિકૂળ ભોજન કરવાથી કે અતિ ભોજન કરવાથી. ૪. અતિ જાગરણ. ૯. વિષયોમાં અતિ વૃદ્ધ રહેવાથી. ૫. વડીનીત રોકવાથી. શ્રાવકની ભાષા :૧.પહેલા બોલે શ્રાવકે થોડું બોલવું. ૨. બીજા બોલે શ્રાવકે કામ પડ્યેથી બોલવું. ૩. ત્રીજા બોલે શ્રાવકે મીઠું બોલવું. ૪, ચોથા બોલે શ્રાવકે ચતુરાઇથી કે અવસર જાણી બોલવું. ૫. પાંચમા બોલે શ્રાવકે અહંકાર રહિત બોલવું. ૬. છઠ્ઠા બોલે શ્રાવકે મર્મકારી ભાષા બોલવી નહીં. ૭. સાતમા બોલે શ્રાવકે સૂત્ર સિદ્ધાંતના ન્યાયથી બોલવું. ૮. નવમા બોલે બોલે શ્રાવકે સર્વ જીવોને સાતાકારી ભાષા બોલવી. આયુષ્ય બંધના કારણો - (૧) નરકનું આયુષ્ય ૪ પ્રકારે બાંધ:- ૧. મહા આરંભ કરે (પાપના મોટા ધંધા કરે) ૨. મહા પરિગ્રહ રાખે (ઇચ્છા સીમિત ન કરે) ૩. મધ-માંસનો આહાર કરે.૪. પંચેન્દ્રિયની ઘાત કરે. (૨) મનુષ્યનું આયુષ્ય ૪ પ્રકારે બાંધ:- ૧. ભદ્ર પ્રકૃતિવાળા હોય.૨. વિનય પ્રકૃતિવાળા હોય. ૩. દયાવાળા હોય.૪.ધમંડ-ઈર્ષ્યા રહિત હોય. (૩) તિર્યંચનું આયુષ્ય ૪ પ્રકારે બાંધઃ-૧-કપટ કરે.મહાકપટ કરે, છલ-પ્રપંચ કરે ૩. જૂઠ બોલે ૪. ખોટા તોલ, ખોટા માપ કરે. (૪) દેવતાનું આયુષ્ય ૪ પ્રકારે બાંધ:- ૧. સંયમ પાળે ૨. શ્રાવકના વ્રત પાળે ૩. અજ્ઞાન દશાથી તપ કરે ૪. અનિચ્છાથી કષ્ટ સહન રહે. (૫) મોક્ષ પ્રાપ્તિ ૪ પ્રકારે -૧સમ્યગૂ જ્ઞાન ૨. સમ્યગ્દર્શન ૩. સમ્યક ચારિત્ર૪. સમ્યક તપ, આ ચારેયની ઉત્તમ આરાધના કરી કેવળ જ્ઞાન અને કેવળ દર્શનનું ઉપાર્જન કરવાથી અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210