Book Title: Meghkumar Charitra
Author(s): Nagindas Hathisingh Shah
Publisher: Nagindas Hathisingh Shah

View full book text
Previous | Next

Page 102
________________ પછી એલ્યા કે મે પહેલાં ભગવાનની પાસે સર્વ પ્રાણાતિ પતાદિક અઢાર પોપસ્થાનકાનું પ્રત્યાખાન કર્યું છે. હમણાં પણ કરીને તેજ ભગવાનની સમાપે સવ પ્રાણાતિપાતાર્દિક અઢાર પાપ સ્થાનકાનું પચખાણ કરૂં છું. તે સાથે સ અશન. પાન, ખામિ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનું જાવજીવ સુધી પચખાણ કર્મ છું. તથા આ મારૂં શરીર જે મને ઋષ્ટ, કાંત અને પ્રિય છે. તેને રોગ, શુક્ષાદિક સ્થાધિ, બાવીસ મિ અને વાદિકના ઉપસર્ગો સ્પ કરે છે, તેથી કરી આ શરીરને પણ હું છેલા માસાચ્છવાસની સાથે વાસિરાવું છું. આ પ્રમાણે સંલેખનાને અંગીકાર કરી, ભાત પાણીનું પ્રત્યાખાન કરી, પાપાપમન અતસનને અંગીકાર કરી મરજૂની ઈચ્છા ક્યાં વગર તે મેધપુની આત્મધ્યાનમાં વિચરવા લાગ્યાવિર ભગવ તો મેધમુનીની આનંદથી વયાવહેંચ કરતા તેમની પાસેજ રહ્યા. મેધમુનીએ સ્થવિર મુનિએની પાસે સામાયિકાદિક અગ્યાર અંગ ભણી પુરેપુરાં બાર વરસનું ચારિત્ર પાળી એક માસની સંલેખના વડે શરીરને ક્ષીણું કરી, અનસનવડૅ સાઠે ભક્તને છેદી-૩૦ ઉપવાસ કરી આવેોચના તથા પ્રતિક્રમણ કરી ત્રણે શલ્યના ઉંહાર કરી સમાધિપૂર્વક કાળધમ પાનકાળ કર્યાં. મેધમુની કાંળધ પામ્યા એટલે સ્થવિર ભગવ તાએ તેમના નિર્વાણુ નિમિત્તે કાઉસગ્ગ કર્યાં. પછી મેધમુનીનાં જ્ઞાનાદિક આયા રતાં સાધન, આધ્રા અને પાત્રાકિ ઉપકરણ લખને વિપુલ પર્વતથી નીચે ઉતરી ગુણરીય ચૈત્યમાં જ્યાં ભગવાન શ્રી મહાવીરદેવ બિરાજતા હતા ત્યાં આત્મ્યા. આવીને ભગવાનને વાંઘા, નમસ્કાર કર્યો, પછી શ્યા, કે આપના પ્રકૃતિના ભદ્રિક, વિનયશાળી શિષ્ય જે મેક્ અનગારે આપની આજ્ઞા મેળવી, અને ગૌતમાર્દિક શ્રમણાને તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat : www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108