Book Title: Meethi Meethi Lage che Munivarni Deshna
Author(s): Bhadraguptavijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 442
________________ ૪૩૪ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના કરે અને તમે ખૂદ પાપ કરે. પાપની સજા મળવી જ જોઈએ એવું નહિ કહો! ખરા છે તમે લેકે! ગજબ છે તમારાં લેકેનાં ત્રાજવાં કાટલાં !!! પણ ના. પાપી પ્રત્યે ક્રુર નથી બનવાનું. પાપી જી પ્રત્યે કરુણ ચિંતવવાની છે. શ્રમણ ભગવાન મહાવીરદેવે પાપી છે પ્રત્યે પણ કરણને પ્રવાહ વહેવડાવ્યું હતું. અનેકાનેક સંત-ષિ મહાપુરુષેએ કરુણાપથ પર ચાલીને પ્રેરક અને બેધક ઉદાહરણ આપ્યાં છે. આપણે જે તેમના પગલે ચાલીએ-જીવીએ તે આપણને પણ મહાનતા પ્રાપ્ત થઈ શકે છે. આપણે પણ મહાત્મા બની શકીએ છીએ. તમારે કેરા-ધાર માણસ જ રહેવું છે કે મહાત્મા ય બનવું છે? ગભરાવ નહિ. મહાત્મા એટલે સાધુ બનવાની વાત નથી કરતે. હૃદયને ઉદાત્ત કરવાની વાત કરું છું. હદયને મહાત્માનું હદય બનાવવાનું કહું છું. તમારે એ આદર્શ બને કે મારે મહાત્મા બનવું છે, તે જ આ દિશામાં ગતિ થઈ શકે છે તમારે જે અધમાત્મા જ બન્યા રહેવું હોય, શત્રુતા-તિરસ્કાર અને ક્રૂરતા જ હૈયે ભરી રાખવી હોય તે બહેતર છે તમારે આ બધું સાંભળવાની કોઈ જરૂર નથી. તે તમે અહીં મને સાંભળવા આવશે જ નહિં. પરંતુ તમે અહિં રે જ આવે છે. પ્રેમથી અને જિજ્ઞાસાની મારી વાત સાંભળે છે આથી માનું છું કે તમને મહાત્મા બનવું ગમે છે કેમ. ખરું પ્રમોદ ભાવના ગુણષ પ્રમોદ” ગુણવતે-ગુણીજને પ્રત્યે પ્રેમ ભાવના રાખવી જોઈએ. પ્રદ એટલે પ્રેમ ! ગુણીજને પ્રત્યે પ્રેમ ! ગુણો પ્રત્યે પ્રેમ હશે તે જ ગુણ જેને પ્રેમ કરી શકશો. એક વાત પૂછી લઉં તમને. આ સંસારમાં તેમને કોઈ ગુણવાન દેખાય છે? સર્વગુણ સંપન્ન પરમાત્મા તે આજે સદેહ નથી. અત્યારે તે આપણું દુનિયામાં જે જીવે છે તે બધા ગુણ અને એવગુણ બંનેથી

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453