Book Title: Mavji Damji Shah Jivan Smruti
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 160
________________ “ભક્તામર સ્તાત્ર (૩ર) સોના જેવાં નવીન કમળી રૂપ શાભા ધરી છે, એવી જેના નખસમૂહની કાંતિ શૈાભી રહી છે; જ્યાં જ્યાં વિશ્વ પ્રભુજી પગલાં આપ કેરાં ઠરે છે, ત્યાં ત્યાં દેવા કમલઠ્ઠલની સ્થાપનાને કરે છે. (૩૩) દીસે એવી પ્રભુજી વિભૂતિ આપકેરા ખજાને, દેતા જ્યારે જગતભરમાં ધર્મની દેશનાને; જેવી ક્રાંતિ તિમિર હરતી સૂર્ય કેરી ક્રીસે છે, તેવી કયાંથી ગ્રહગણુ તણી કાંતિ વાસી વસે છે? (૩૪) જે કેપ્ચા છે ભ્રમર ગણુના ગુંજવાથી અતિશે, જેનું માથુ મદ અણુથી છેક ભીનું જ દીસે; એવા ગાંડોતુર કરી કિર્દિ આવતા હાય સામે, તેને કાંઈ ભય નવ રહે હૈ પ્રભુ આપ નામે. (૩૫) જે હાથીનાં શિરમહિં રહ્યા રક્તથી યુક્ત છે ને, માતીએથી વિભૂષિત કર્યાં ભૂમિના ભાગ જેણે; એવા સામે મૃગતિ કદિ આવતા જો રહે છે, નાવે પાસે શરણ પ્રભુજી આપનુ જે ગ્રહે છે. ૧૩૭

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176