________________
દશામું] વીર માણિભદ્ર
૭૧ વૈર, વિરોધ, શોક, દુખ કે ભયને માટે સ્થાન હેતું નથી. એ તે ઈષ્ટસિદ્ધિનાં પિતાનાં લક્ષ્યબિન્દુમાં જ લીન હોય છે, તદ્રપ હોય છે. માણેકશાહ શેઠની વિહૂવળ ઉન્માદદશા પણ આવી જ તદ્રુપતાના પ્રતીક રૂપ હતી. શ્રી જિનશાસન ધમધર જીવ વીરગતિમાં વિરા. દેહ ઢળી પડે અને આત્મા પરમાત્માની પરમ વિભૂતિરૂપ દેવકેટિમાં પ્રવેશ પામે.
મહામૂલી માલવભુમીની ઉજજયિની નગરીના નગરશેઠ માણેકશાહ શ્રેણીને પવિત્ર આત્મા આ અદ્ભુત આત્મબલિદાનથી ભુવનપતિ દેવમાં વ્યંતર માણિભદ્રના નામે મશહૂર થયે.
આજ પણ માણિભદ્ર વીરનાં ત્રણ સ્થાનક પૂજાય છે. ઉજ્જયિની નગરીની ક્ષિપ્રા નદીને તટે વિશાળ વટવૃક્ષ નીચે મસ્તક પૂજાય છે, મગરવાડામાં ઢીંચણ પૂજાય છે, અને ઉત્તર ગુજરાતમાં વિજાપુર નજદીક આગલોડ ગામે ધડ પૂજાય છે.
* વિક્રમ સંવત ૧૭૩૩ ની સાલમાં તપગચ્છ વાદી આચાર્ય શ્રી શાન્તિસેમસૂરિએ આગલોડ ગામે માણિભદ્ર વીરનાં ધડ પૂજનનાં સ્થાને એકસેએકવીસ ઉપવાસ કરી, પદ્માસને બેસીને આરાધન કર્યું હતું. આ વખતે માણિભદ્રવીર પ્રગટ થયા, અને એમને આંખ મીંચીને ફરી ઉઘાડવાની આજ્ઞા કરી. આચાર્યે અખ મીંચીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com