Book Title: Mallinath Charitra Mahakavya Part 02
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 492
________________ ८८९ મ9: : आययौ गणिका प्रातः, कन्याया भवनाङ्गणम् । पादयोः प्रतिबिम्बानि, पद्मानीव व्यलोकयत् ॥४७१।। प्रतिबिम्बानुमानेन, तयाऽज्ञायि महीधरः । काव्येनेव कवेर्भाव, आचारेण कुलं यथा ॥४७२॥ तलाध्यक्षनरैः सार्धं, भ्रमन्ती भववागुरा । द्यूतस्थानस्थितं भूपनन्दनं वीक्षते स्म सा ॥४७३।। सिन्दूरारुणपादाभ्यां, तयाऽसावुपलक्षितः । तदादेशात्तलाध्यक्षपुरुषैः स धृतो हठात् ॥४७४॥ तत्प्राप्तिश्रवणेनाऽऽशु, मरुतेव मुहुर्मुहुः । दिदीपे भूपतेः कोपो, हव्यवाडिव तत्क्षणम् ॥४७५।। થતા અગાઉ માળીને ઘરે પાછો ચાલ્યો ગયો. એવામાં સૂર્યોદય થયો. (૪૭૦). એટલે પ્રાતઃકાળે તે ગણિકા કન્યાના ભવનાંગણમાં આવી અને કમળજેવા તેના પગના પ્રતિબિંબ તેની દૃષ્ટિએ પડ્યા. (૪૭૧) તે પ્રતિબિંબના અનુમાનથી તેણે તે આવનાર કોઈ રાજપુત્ર છે એમ સમજી લીધું કારણ કે, “કાવ્યથી કવિનો ભાવ જણાય છે અને આચારથી કુળ ઓળખાય છે.” (૪૭૨) વળી આરક્ષકોને લઈ તેની શોધમાં ભમતાં ધૃતસ્થાનમાં બેઠેલા રાજપુત્ર તે ભવડાગુરાના જોવામાં આવ્યો. (૪૭૩) સિંદુરથી રક્ત થયેલા પગથી તેણે તેને ઓળખી લીધો. એટલે એના આદેશથી આરક્ષકોએ તેને બળાત્કારથી પકડ્યો. (૪૭૪) અને તે સમાચાર રાજાને પહોંચાડ્યા તે ખબર સાંભળી

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524