Book Title: Mahendra Jain Panchang 1963 1964 1965
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 10
________________ < પ્રતિમા પ્રવેશ—પુષ્ય, ધનિષ્ઠા, મૃગશીર્ષ, રાહિણી, ત્રણ ઉત્તરા, શતભિષા, ચિત્રા, અનુરાધા, રેવતી એ નક્ષત્રામાં, શુભવારમાં, સ્થિર લગ્નમાં તથા ચંદ્ર, ગુરુ અને શુક્રના ઉય હોય ત્યારે પ્રતિમાને પ્રવેશ શુભ છે. ધ્વજારોપણ:—ત્રણ ઉત્તરા, આર્દ્ર, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, રાહિણી, અને પુષ્યમાં થાય છે. દીક્ષા તથા પ્રતિષ્ઠાનું મુદ્ભૂત—માસ, દિવસ અને નક્ષત્ર ત્રણની શુદ્ધિ જાણીને ધ્રુવ (સ્થિર) લગ્નમાં દીક્ષા અને પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યો કરવાં. શુભમાસ:—માગસર, મહા, ફાગણુ, વૈશાખ, જે તથા અષાડ માસ તેમાં શુભ છે. શુભવાર:—રવિ, મુધ, ગુરુ શુક્ર, અને શિન દીક્ષામાં શુભ છે. સામ, બુધ, ગુરુ, શુક્ર પ્રતિષ્ઠામાં શુભ છે. શુભતિથિ:-૨-૩-૫-૭-૧૦-૧૧-૧૩ દીક્ષામાં શુભ છે. સુદમાં ૧-૨-૫-૧૦-૧૩-વદમાં ૧-૨-૫ તિથિએ પ્રતિામાં શુભ છે. શુભનક્ષત્ર:—ત્ર ઉત્તરા, રારિણી, હસ્ત, અનુરાધા, શતભિષા, પૂર્વી—ભાદ્રપદ, પુષ્ય, પુનર્વસુ, રેવતી, અશ્વિની, મૂળ, શ્રવણુ, સ્વાતિ આ નક્ષત્રો દીક્ષામાં શુભ છે. મા, મૃગશીર્ષ, હસ્ત, ત્રણ ઉત્તરા, અનુરાધા, રેવતી, શ્રવણુ, મૂળ, પુષ્ય, પુનર્વસુ, હિણી, અને ધનિષ્ઠા પ્રતિષ્ઠામાં શુભ છે. પ્રતિષ્ઠા લગ્નઃ—જિનેશ્વરની પ્રતિષ્ઠાને વિષે દ્વિસ્વભાવ લગ્ન શ્રેષ્ઠ છે. સ્થિર લગ્ન મધ્યમ છે અને ચર લગ્ન કનિષ્ઠ છે. પ્રતિષ્ઠા નવમાંશ—પ્રતિષ્ઠાને વિષે મિથુન, કન્યા અને ધનના પ્રથમ અર્ધ, એટલા અંશા ઉત્તમ) સારા છે, તથા વૃષભ, સિંહ, તુલા અને મીન એટલા અ`શા મધ્યમ-દેવાલયના કર્તા અને પ્રતિષ્ઠા કરનારને હાનિકર્તા છે. દીક્ષા લગ્ન અને નવમાંશ—દીક્ષાને વિષે લગ્નમાં તથા નવમાંશમાં દ્વિસ્વભાવ રાશિ, વૃષભ વિનાની સ્થિર રાશિ અને મકર રાશિ, એટલી રાશિઓ શુભ છે. તે સિવાયની બીજી રાશિ શુભ નથી. શુક્રઃ—લગ્નમાં રહ્યા ઢાય, શુક્રવાર હાય, લગ્નમાં શુક્રના નવમાંશ હાય, શુક્રનુ ભવન વૃષભ અને તુલા લગ્ન હાય, તથા શુક્ર લગ્ન કે સાતમા સ્થાનને સપૂર્ણ જોતા હાય તો તે સમય દીક્ષાને માટે વર્જ્ય છે. ચંદ્રઃલગ્નમાં હાય, સામવાર હાય, ચદ્રતા નવમાંશ તથા ચંદ્ર લસને જોતા હોય, તે સમય દીક્ષાને માટે વર્જ્ય છે. દીક્ષા કુંડળીમાં ચંદ્ર સાથે કાઈ પણ ગ્રહ હોવા જોઈએ નહિ, અર્થાત્ ચંદ્ર એકલા જ જોઇએ. બિંબપ્રતિષ્ઠાઃ—તે વિષે પ્રતિષ્ઠા કરાવનારના જન્મ નક્ષત્રથી ૧ લુ', ૧૦ મુ', ૧૬ મુ, ૧૮ મુ, ૨૩ મુ' અને ૨૫ મું, નક્ષત્ર વવું. પંચાંગમાં—વિક ભાદિ ૨૭ યોગા આપેલ છે. તેમાંથી વૈધૃતિ અને વ્યતિપાત સંપૂર્ણ ત્યાજ્ય છે, પરિધના પહેલાના અધૌ ભાગ ત્યાજ્ય, વિષ્ણુભ, ગડ, અતિગંડ, શૂલ, વ્યાધાત અને વયેાગના પ્રથમ ચરણ ત્યાજ્ય છે. ત્યાજ્યઃ—ચાતુર્માસમાં, અધિક માસમાં, ગુરૂ-શુક્રને અસ્ત, ગુરૂ-શુક્રની બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા હાય ત્યારે દીક્ષા પ્રતિષ્ઠા કરાવવી નહીં, શુક્ર અસ્તમાં દીક્ષા થઈ શકે છે. તથા અવોગ, કુલિક, ભદ્રા (વિષ્ટિ) તથા ઉલ્કાપાત વગેરેના દિવસેાને વવા, સક્રાંતિના ત્રણ દિવસ તથા ગ્રહણુના નવ દિવસ વવા. શુભ નક્ષત્ર પણ સંધ્યાગત હોય, સૂગત હાય, વિવર હાય, ગ્રહ સહિત હાય, વિલ ંબિત હાય, રાહુથી હણાયેલ હાય કે ગ્રહથી ભેદાયેલ હાય-આ સાત પ્રકારના નક્ષત્રા વવા. કૃષ્ણપક્ષમાં ચંદ્ર ક્ષીણ થતા હૈાવાથી આઠમ પછી તારાનુ અલ જોવુ જન્મ સમયે ચદ્ર જે નક્ષત્રમાં હોય તે જન્મ નક્ષત્ર (તારા) કહેવાય છે. જન્મ નક્ષત્ર અથવા તેની ખબર ન હોય તે નામના નક્ષત્રથી ધૃષ્ટ દિવસની ૩-૫-૭-૧૨-૧૪-૧૬-૨૧-૨૩-૨૫મી તારા (નક્ષત્ર) અશુભ જાણવી તથા જન્મ અને આધાન તારા (૧-૧૯મી) ગમનમાં વવા યાગ્ય છે. તારાઓનુ તત્ર જન્મ | સ ંપત્ વિપત ક્ષમા યમા સાધના નિધના મૈત્રી પરમ૮ મૈત્રી 1 ૨ 13 ४ પ્ ७ ક ૧૬ ૧૭ ૧૦ આધાન ૧૯ ૧૧ ૨૦ ૧૩ 1 ૧૨ | ૨૧ | ૨૨ | ૨૩ ૧૪ ૧૫ ૨૪ ૨૫ ૨૬ te ૨૭

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 130