Book Title: Mahavir Devno Gruhasthashram
Author(s): Satyabhakta
Publisher: Mandal Jain Sangh

View full book text
Previous | Next

Page 66
________________ : ૪ : કીડીને પણ દંડ દેવા નથી ચાહતા. દેવી: પણ જ્યાં સુધી હું સમજી' છું, સ'સારના સન્તમહત્ત્તાએ નારીની પરવા કીડી ખરાખર પણ નથી કરી. કમમાં કમ પત્નીના રૂપમાં તે નથી જ કરી. મારા ચેહરા પર મુસ્કરાહટ આવી ગયુ, મેં મુસ્કાતાં કહ્યું: ફાડલા ફાડી રહ્યાં છે, દેવી ! ! દેવીએ મારાથી કમ મુકાતાં કહ્યું: હું ઠીક કહી રહી ', દેવ ! હું: તમારું કહેવું નિરાધાર નથી, પણ છે એકાન્તવાદ. એકાન્તવાદમાં આંશિક તથ્ય હાઇ શકે છે, પણ એને સત્ય કહી શકાય નહિ. દેવી: તથ્યમાં સત્ય દેખવાની ક્ષમતા મારામાં નથી, દેવ ! હું તથ્યની તીક્ષ્ણતાથી જ એટલી ઘાયલ થઈ જાઉં છું કે સત્યને ખેાજવાની હિમ્મત જ ફૂટી જાય છે. આપ જે આજકાલ કરી રહ્યા છે એમાં પણ સત્ય તા હશે જ, પણ એને સ્વાદ મને મળવા પામતા નથી. આ નાળિયેરની તથ્યરૂપી જટાએથી જ મારી જીભ એટલી છેાલાઈ જાય છે કે સત્યના ગર (ટાપરા) સુધી પહેાંચવાની હિમ્મત જ નથી રહેતી. હું: પણ એ (સત્ય દેખવાની) ક્ષમતા જરૂરી છે, દેવી ! નહિ તે નિરક કષ્ટ જ પલ્લે પડશે. દેવી: આપ જે પ્રકારે ઉચિત સમજો તે પ્રકારે આ કષ્ટથી મારી રક્ષા કરો. મારી ધૃષ્ટતાને કારણે આપ આ પ્રકારે ફટ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88