________________
८२
★
[ મહાન ગુજરાત
સાગર નામનું તલાવ, કણેશ્વર નામનુ મહાદેવનુ` મ`દીર તેમજ પોતાને રહેવા માટે કણુ પ્રસાદ નામના ભવ્ય રાજમહેલ બાંધ્યા. જ્યાં રાજ દરબાર કચેરી વગેરેની પુરતી રીતે ગેાઠવણ કરી.
પછી મહારાજા કણ પોતાના રણવાસ સાથે અહીં રહેવા આવ્યાં. જેથી રાજમાતા મિનળદેવી અને સગીર રાજવીવાળુ રાજકુટુંબ અને રાજ્યમાતા ઉદયમતિ પાટણ રહ્યા. અવારનવાર કહ્યું રાજ પાટણ પણ રહેતા હતા. અને પાર્લામેન્ટરી પધ્ધતિષે મહાજનરાજ તરીકે ગુર્જરરાજ સત્તાધીશ બન્યુ...ટુ ક સમયમાંજ આ પ્રમાણે સાલકી રાજ્ય કુટુંબમાં એ વિભાગે પડયા. ખરા પણ બન્ને વિભાગી રાજ સત્તાએ એકજ રાજ સત્તા તરીકે મહાન ગુજરાતના પ્રતાપી રાજ તરિકે રાજ્ય કર્યું,
મહારાજા કણે વીર સેાલકી રાજવી તરીકે માલવ, જુનાગઢ તેમજ તેલપના હલ્લાઓને મારી હઠાવવામાં તેમજ તેમને રંજાડવામાં જરા પણ કચાસ રાખી નિહ. તેમજ સ્પાદલક્ષના બલાય રાજસત્તા સાથે રણક્ષેત્રમાં ઉતરવામાં કચાસ પણ રાખી નહતી. જેને સપાદલક્ષના રાજવીને ગુજરાતની સરહદે યુદ્ધાર ગ આપી વારંવાર મહાત કરવામાં વીરતા ધખવી. તેમજ માલય અને જુનાગઢી રાજસત્તા પર કાબુ મેળવવામાં પણ્ તાતી તલવારના સ્વાદ તેમને ચખાડવામાં પુરતી તકેદારી સહાયકાની કદર કરવામાં પણ કચાશ રાખી નહતી.
રાખી. તેમજ પોતાના
કણ રાજે પાટણમાં કણ ભેરૂ નામના પ્રાસાદ બંધાવ્યા હતા તેમજ અનેક પ્રકારના ધાર્મિ ક કાર્યોમાં સનાતન અને જૈન ધર્મના તેઓ પુરતા
સહાયક બન્યા હતા.
નેટઃ-અમદાવાદના સાબરકાઠા નજદીકમાં પૂર્વાંકાલિન આશાવલ ગામના ચિન્હા વ`માને પણ નજરે પડે છે. આજનું અમદાવાદનુ આસ્ટોડીયા તે ભૂતકાલિત આશાપુર હેવું જોઇએ એવું પુરાતત્વકારા તેમજ અમારૂં દૃષ્ય પુðક માનવું છે
અમદાવાદની આસપાસમાં પૂર્વ કાળે કહ્યું સાગર નામનું બીજું એક તળાવ હતું તેની પ્રાપ્તિ હજી સ ́શેધન ખાતાને થઇ નથી પણ ખંતીલાપણાથી ખોદકામ કરતા થવી જોઇએ એવી આશા છે.
મહારાજા કણે ચાણુસ્મા તાલુકામાં બંધાવેલ કણ સાગર તળાવ પુરાએલી સ્થીતિમાં હજી પણ દષ્ટિગાચર થાય છે.