________________
૨૧૮
મહામત્રી શકઢાળ
શિક્ષા યેાગ્ય છે. તેને આથી પણ વધારે દુઃખ આપવામાં આવે, તેા પણ પાપ નથી, પણ પદ્મા હેડી જ મુકવી જોઇએ.
નિર્દોષ છે. તેને તે
તે તેની શેઠાણીનું નામ ન કહે, તેમાં તેને પણ શે દોષ! કવ્ય કાને કહાય ! આજ્ઞા પાલન કાને કહેવાય ! પિતાના ઘાત કરવાનું પાપ મેં આજ્ઞા પાલનના બ્યના આધારે સ્વીકારી લીધું, તે તે બિચારી તેની શેઠાણીની આજ્ઞા વિના મને વધારે શું કહો શકે? વધારે શું જણાવી શકે?
તે જ્યારે પદ્મા પાસે ગયા, ત્યારે તે શાન્ત ચિત્ત, એકાગ્ર મને કંઈ વિચાર કરી રહી હતી.
તેને સૂવા માટે સાધન મળ્યાં હતાં. જમવા માટે વ્યવસ્થિત સારૂ, ઉંચા પ્રકારનું અન્ન મળતું હતું, પીવા માટે શુદ્ધ જળ મળતું હતુ.
પહેરેગીરા તેની સાથે સભ્યતાથી મમતાથી વર્તાતા
હતા.
મને
પદ્મા ! ” તેની નજીક જઈ શ્રીયકજી એલ્યા : તારા માટે માન છે. તારા પર મને ક્યા આવે છે, હું તને દુઃખ દેવા નથી માગતા. તારા આત્માને દુભાવવાની મારી ઈચ્છા નથી. હું ફક્ત તારી શેઠાણીનું નામ જાણવા માગું છું.”
66
""
“ વડિલ બધુ ! આજે હું આપને બંધુના ઉપનામે સંબેધવાને હિંમત કરૂ છુ. તમે મારી સાથે માયા મમતાથી વ છે. પણ, ભાઈ! કર્તવ્ય પરાયણતાના પાઠ હું ભૂલી શકતી નથી. તમે કાઈ ક્વિસ મહારાજાના વિશ્વાસધાત કર્યાં છે?”
"6
'ના, તેમ ન જ બની શકે. મારાથી વિશ્વાસધાત ન જ